ભરૂચ : શ્રીજીને મેઘરાજાનો અભિષેક, કૃત્રિમ કુંડમાં દુંદાળા દેવનું કરાયું વિસર્જન
ભરૂચ શહેરમાં શાંતિપુર્ણ માહોલમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન. શહેરમાં શ્રધ્ધાળુઓએ આવતા વર્ષે પુન : પધારવાના ઇજન સાથે વિધ્નહર્તાને વિદાય આપી હતી...
ભરૂચ શહેરમાં શાંતિપુર્ણ માહોલમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન. શહેરમાં શ્રધ્ધાળુઓએ આવતા વર્ષે પુન : પધારવાના ઇજન સાથે વિધ્નહર્તાને વિદાય આપી હતી...
સુરતમાં રવિવારે ગણેશ પ્રતિમાઓનું કરાશે વિસર્જન, મહાનગરના 8 ઝોનમાં 20 કૃત્રિમ તળાવ બનાવાયાં.
મહારાષ્ટ્રિયન પરિવારની મહિલાઓએ કરી વ્રતની ઉજવણી, મહાલક્ષ્મી અને માઁ ગૌરીના વ્રતનું કર્યું પૂજન અને અર્ચન.
વડોદરામાં પાંચ દિવસના ગણપતિનું વિસર્જન, કુત્રિમ કુંડમાં વિસર્જન કરાયું.
અંકલેશ્વર નવી દીવીના શ્રીજી ભક્તોની અનોખી પહેલ, ભાથીજી યુવક મંડળે બનાવી ઇકોફ્રેન્ડલી શ્રીજી પ્રતિમા.
ઉંચી ટેકરી પર ગણેશજીના ભવ્ય મંદિરનું નિર્માણ, સપ્ડેશ્વર સિધ્ધીવિનાયક મંદિરે લાગી ભક્તોની કતાર.
કનેકટ ગુજરાત કાર્યાલયમાં દુંદાળાદેવનું આગમન, શાસ્ત્રોકત વિધિથી શ્રીજી પ્રતિમાની કરાઇ સ્થાપના.