અમદાવાદઅમદાવાદ : 147મી રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથજીની નગરચર્યા, આજરોજ અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળ્યા હતા. By Connect Gujarat 07 Jul 2024 16:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી રથયાત્રા નિકળી ભરૂચની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી આગેવાનોના હસ્તે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો By Connect Gujarat 07 Jul 2024 15:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતશામળાજી : ચાંદીના રથમાં નીકળી ભગવાનની સવારી, ભક્તોની ભીડ ઉમટી. આજરોજ રથયાત્રા પર્વને લઈ યાત્રાધામ શામળાજી ખાતે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સુંદર કલાત્મક રથમાં સવાર થઈ ઠાકોરજી મંદિર પરિસરમાં નીકળ્યા હતા. By Connect Gujarat 07 Jul 2024 15:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅષાઢી બીજ નિમિત્તે કષ્ટભંજન દાદાના સિંહાસનને રથયાત્રાનો શણગાર બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે અષાઢી બીજ નિમિત્તે કષ્ટભંજન હનુમાનજી દાદાને 500 કિલો જાંબુના અન્નકૂટ સહિત રથયાત્રાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો By Connect Gujarat 07 Jul 2024 13:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ભગવાન જગન્નાથની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટયુ,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અંકલેશ્વરમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા By Connect Gujarat 20 Jun 2023 13:56 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: 146મી રથયાત્રાનો પ્રારંભ,CM ભુપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ અમદાવાદમા આજરોજ ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો હતો. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી અને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતું By Connect Gujarat 20 Jun 2023 08:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રસાદી રૂપે આપવામાં આવે છે કાળી રોટી અને ધોળી દાળ, શું છે આ કાળી રોટી અને ધોળી દાળ…… જાણો તેના મહત્વ વિષે. ગુજરાતમાં દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવે છે. આ વખતે ભગવાનની 146મી રથયાત્રા યોજવા જઇ રહી છે. By Connect Gujarat 19 Jun 2023 15:12 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતની બીજા ક્રમની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરમાં, તૈયારીઓને અંતિમ ઓપ... આગામી અષાઢી બીજ એટલે તા. 20 જૂનના રોજ દેશની ત્રીજા અને રાજ્યની બીજા ક્રમની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે By Connect Gujarat 18 Jun 2023 16:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો રૂટ જાહેર, ભગવાન જગન્નાથજી આ રૂટ પર નીકળશે નગરચર્યામાં... શહેરમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા આગામી 20મી જૂને યોજાશે. રથયાત્રાને લઈને જમાલપુર મંદિરે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. By Connect Gujarat 16 Jun 2023 17:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn