અમદાવાદ : 147મી રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથજીની નગરચર્યા,
આજરોજ અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળ્યા હતા.
આજરોજ અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળ્યા હતા.
ભરૂચની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી આગેવાનોના હસ્તે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો
આજરોજ રથયાત્રા પર્વને લઈ યાત્રાધામ શામળાજી ખાતે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સુંદર કલાત્મક રથમાં સવાર થઈ ઠાકોરજી મંદિર પરિસરમાં નીકળ્યા હતા.
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે અષાઢી બીજ નિમિત્તે કષ્ટભંજન હનુમાનજી દાદાને 500 કિલો જાંબુના અન્નકૂટ સહિત રથયાત્રાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો
અંકલેશ્વરમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
અમદાવાદમા આજરોજ ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો હતો. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી અને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતું
ગુજરાતમાં દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવે છે. આ વખતે ભગવાનની 146મી રથયાત્રા યોજવા જઇ રહી છે.