Connect Gujarat

You Searched For "Mahadev"

ભાવનગર: નિષ્કલંક મહાદેવ સુધી 27 કિલોમીટરની પગપાળા કાવડ યાત્રાનું આયોજન, જાણો કાવડયાત્રાનો અનેરો મહિમા..?

7 Aug 2022 8:03 AM GMT
શ્રાવણ મહિનામાં કાવડિયાઓ ગંગાજળને પોતાના ખભા પર લઈને શિવલિંગ સુધી પહોંચે છે. અને મહેશ્વરને તે અર્પણ કરે છે.

ભાવનગર : બિલી વૃક્ષના લાકડામાંથી શિવભક્તે કર્યું અનોખા શિવલિંગનું નિર્માણ, સમગ્ર રાજ્યની કરશે પરિક્રમા

3 Aug 2022 9:19 AM GMT
હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે ભાવનગરના એક શિવભક્તે બિલી વૃક્ષના લાકડામાંથી અનોખા શિવલિંગનું નિર્માણ કર્યું છે.

ભાવનગર : પવિત્ર શ્રવણ માસમાં નિષ્કલંક મહાદેવના દર્શન કરી શ્રધ્ધાળુઓએ ધન્યતા અનુભવી,જાણો મંદિરનો મહિમા

31 July 2022 11:32 AM GMT
આ છે ભાવનગરથી 24 કિલોમિટરના અંતરે આવેલું નિષ્કલંક મહાદેવ મંદિર. મહાભારતના યુદ્ધ પછી નિષ્કલંક થવા પાંડવોએ અહીં સ્નાન કર્યું હતું.

ભરૂચ : શ્રાવણ માસના પ્રથમ દિવસે ભગવાન શિવની ભોળા ભાવે પૂજા કરવા શિવાલયોમાં ઊમટ્યું ઘોડાપૂર...

29 July 2022 10:09 AM GMT
શ્રાવણ માસ હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો દશમો મહિનો છે. આ મહિના પહેલાં અષાઢ મહિનો હોય છે, જ્યારે ભાદરવો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

શિવલિંગની પ્રદક્ષિણા કરતી વખતે ન કરો આ ભૂલો, જાણો શું છે કારણ.!

14 July 2022 8:44 AM GMT
હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શિવની સાચી અને સંપૂર્ણ ભક્તિ સાથે પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે.

ઉત્તરાખંડ : આજથી કેદારનાથ ધામના કપાટ ખૂલ્યા, વડાપ્રધાન મોદીના નામથી પહેલી પૂજા કરાઇ

6 May 2022 9:55 AM GMT
આજરોજ ઉત્તરખંડના ચારધામમાનું એક ધાર કેદારનાથના કપાત ખૂલ્યા હતા. જેમાં પીએમ મોદીના નામે પહેલી પુજા કરવામાં આવી હતી .

શ્રાઈન બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય, અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થશે

28 March 2022 7:25 AM GMT
જમ્મુ-કાશ્મીરમાં દર વર્ષે નીકળનારી અમરનાથ યાત્રા આ વખતે 30 જૂનથી શરૂ થશે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી.

રંગભરી એકાદશી 2022: જાણો શા માટે આ દિવસે મહાદેવ અને માતા પાર્વતી સાથે રમવામાં આવે છે હોળી!

12 March 2022 10:41 AM GMT
હોળીના થોડા દિવસો પહેલા ફાલ્ગુન માસના શુક્લ પક્ષની એકાદશી તિથિને રંગભરી એકાદશી કહેવામાં આવે છે.

અમદાવાદ : કામેશ્વર મહાદેવના ચરણોમાં શ્રધ્ધાળુઓએ ઝુકાવ્યું શિશ

1 March 2022 10:39 AM GMT
શિવજીની ભકિતના પર્વ મહા શિવરાત્રીની અમદાવાદમાં હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. કામેશ્વર મહાદેવ સહિતના શિવ મંદિરોમાં સવારથી શ્રધ્ધાળુઓ દર્શન માટે...

નવસારી- મહાદેવને પ્રિય એવી પિંડીના પાકને બચાવવા ધરતીપુત્રોના પ્રયાસો,જુઓ કેવું હોય છે આ કંદમૂળ

27 Feb 2022 8:07 AM GMT
મહાશિવરાત્રી અને પિંડી કંદમૂળએ એકબીજા સાથે અનાદિકાળથી ચાલતો આવેલો શબ્દ છે જે ઘણા ઓછા લોકોને ખબર હશે કે શિવજીને કંદમૂળમાં પીંડી નામનું કંદમૂળ વધુ પસંદ...

જાણો શિવલિંગ પર શા માટે ચઢાવવામાં આવે છે દૂધ, અને શું છે તેની કથા

24 Jan 2022 5:30 AM GMT
સનાતન ધર્મમાં બે સંપ્રદાયો છે. એક શિવ સંપ્રદાય અને બીજો વૈષ્ણવ સંપ્રદાય. શિવ ધર્મના લોકો શિવમાં માને છે.

ભરૂચ : "મહાદેવ"નો અસ્તિત્વનો જંગ, નદીના જળથી જમીનનું ધોવાણ

16 Nov 2021 11:30 AM GMT
નર્મદા નદીના બદલાતાં વહેણના કારણે કાંઠા વિસ્તારની જમીનોનું ધોવાણ થઇ રહયું છે