દેવભૂમિ દ્વારકા : યુવતીને પૈસાદાર થવાનું સપનું આવ્યું ને શિવલિંગની ચોરીનું કાવતરું રચ્યું, 4 શખ્સોની ધરપકડ...
દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી) વિસ્તારમાં પૌરાણિક ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી કરનાર 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.