સુરતસુરતનો યુવક મહાકુંભમાં અસ્થાની ડૂબકી લગાવતા થયો ગુમ,14 દિવસથી કોઈ ભાળ ન મળતા પરિવારે અંતિમ વિધિ પતાવી સુરતના કતારગામમાં રહેતો કમલેશ વઘાસિયા નામનો યુવક છેલ્લા ઘણા દિવસથી મહાકુંભ મેળામાંથી ગુમ છે. 12મી ફેબ્રુઆરીના દિવસે તે સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવા પહોંચ્યો ત્યારે તે નદીમાં તણાઈ ગયો હતો By Connect Gujarat Desk 27 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનપ્રયાગરાજ મહાકુંભનો અંતિમ દિવસ,અગણિત શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી મહાશિવરાત્રીના અવસર પર, પ્રયાગરાજના સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે.25 ફેબ્રુઆરી સુધીમાં 64.6 કરોડ લોકોએ સ્નાન કર્યું By Connect Gujarat Desk 26 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી રાષ્ટ્રપતિએ સંગમ ખાતે હોડીની સફર કરી અને પક્ષીઓને ચણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મુલાકાતને ધ્યાનમાં રાખીને શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. By Connect Gujarat Desk 10 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહાકુંભ સંગમ ઘાટ પર આસ્થાની ડૂબકી લગાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજો સંગમમાં પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં પહોંચ્યા હતા. તેમણે સંગમ ઘાટ પર આસ્થાની ડૂબકી લગાવી By Connect Gujarat Desk 07 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનમહાકુંભમાં PM મોદીએ પવિત્ર સંગમ સ્થાને આસ્થાની લગાવી ડૂબકી,CM યોગી પણ રહ્યા હાજર વડાપ્રધાન મોદીએ પ્રયાગજરાના ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર ડૂબકી લગાવી હતી. આ અવસરે PM મોદીએ ભગવા રંગના વસ્ત્રો પહેર્યા હતા. તેમના ગળા અને હાથમાં રુદ્રાક્ષની માળા હતી By Connect Gujarat Desk 05 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનપ્રયાગરાજ : ધર્મની રક્ષા કાજે શાસ્ત્ર સાથે શસ્ત્ર રાખવા બન્યું અનિવાર્ય,જણાવતા ગોવિંદ મહારાજ કુંભમેળામાં દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓનો સેલાબ ઉમટી રહ્યો છે,અને ભક્તો ત્રિવેણી સંગમના સ્થાન પર ગંગાજીમાં આસ્થાની ડૂબકી લગાવીને ધન્યતા અનુભવી રહ્યા છે. By Connect Gujarat Desk 02 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપ્રયાગરાજમાં વધુ એક ગુજરાતી શ્રદ્ધાળુનું મોત ગુજરાતમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે મહાકુંભમાં ગયા છે. મહાકુંભમાં ગયેલ રાજકોટનાં એક ગુજરાતી શ્રદ્ધાળુનું મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી જવા પામ્યો By Connect Gujarat Desk 01 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનપ્રયાગરાજ : ગુજરાત ટુરિઝમ પેવેલિયન બન્યું આકર્ષણનું કેન્દ્ર,ગુજરાતી ઉપરાંત અન્ય રાજ્યોના લોકોએ વ્યવસ્થાને બિરદાવી પ્રયાગરાજ કુંભ મેળામાં ગુજરાત ટુરિઝમ પેવેલિયન દ્વારા પણ રાજ્યની ઓળખ સમા વિવિધ સ્થળોના ટેબ્લોની પ્રદર્શનની કરવામાં આવી છે,જે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની By Connect Gujarat Desk 31 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશપ્રયાગરાજ મહાકુંભ મેળાની બહાર આવેલા ટેન્ટ સીટીમાં લાગી ભીષણ આગ ઝૂસીના છતનાગ ઘાટ અને નાગેશ્વર ઘાટ વચ્ચે મહાકુંભમાં સેક્ટર 22 ક્ષેત્ર સ્થિત છે, જ્યાં આ ઘટના બની હતી. સદનસીબે જ્યાં આગ લાગી ત્યાં કોઈ રહેતું ન હતું. કોઈ શ્રદ્ધાળુ ટેન્ટમાં અંદર ન હતા. By Connect Gujarat Desk 30 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn