પ્રયાગરાજ મહાકુંભ મેળાની બહાર આવેલા ટેન્ટ સીટીમાં લાગી ભીષણ આગ
ઝૂસીના છતનાગ ઘાટ અને નાગેશ્વર ઘાટ વચ્ચે મહાકુંભમાં સેક્ટર 22 ક્ષેત્ર સ્થિત છે, જ્યાં આ ઘટના બની હતી. સદનસીબે જ્યાં આગ લાગી ત્યાં કોઈ રહેતું ન હતું. કોઈ શ્રદ્ધાળુ ટેન્ટમાં અંદર ન હતા.
ઝૂસીના છતનાગ ઘાટ અને નાગેશ્વર ઘાટ વચ્ચે મહાકુંભમાં સેક્ટર 22 ક્ષેત્ર સ્થિત છે, જ્યાં આ ઘટના બની હતી. સદનસીબે જ્યાં આગ લાગી ત્યાં કોઈ રહેતું ન હતું. કોઈ શ્રદ્ધાળુ ટેન્ટમાં અંદર ન હતા.
સોનમ વાંગચુક પોતાના એક ખાસ મિશન સાથે તીર્થરાજ પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં આવ્યા છે.આ પ્રસંગે તેઓએ કનેક્ટ ગુજરાતની ટીમ સાથે રસપ્રદ વાતચીત કરી
ગુજરાતના શ્રી દ્વારકા શારદા પીઠ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ અને જ્યોતિષપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી દ્વારા કનેક્ટ ગુજરાતની ટીમને એક વિશેષ યાદગાર મુલાકાત આપી
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં પવિત્ર ગંગા સ્નાનનું અનેરું મહત્વ રહ્યું છે,ત્યારે મૌની અમાવસ્યાના પાવન અવસર નિમિત્તે જનસેલાબ ઉમટી પડ્યો છે,
વડાપ્રધાન મોદીએ મહાકુંભ દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે- હું એવા ભક્તો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું જેમણે પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે.
મંગળવાર-બુધવારની રાત્રે લગભગ 1.30 વાગ્યે પ્રયાગરાજના સંગમ કિનારે ભાગદોડ મચી ગઈ હતી. સ્વરૂપરાણી હોસ્પિટલમાં હાજર સૂત્રો અનુસાર- 14 મૃતદેહોને
કનેક્ટ ગુજરાત ન્યુઝ પોર્ટલ અને ચેનલની ટીમ દ્વારા પણ શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસાની મુલાકાત લેવામાં આવી હતી,જેમાં ગંગાદાસજી બાપુએ રસપ્રદ વાતચીત કરી