Connect Gujarat

You Searched For "Mahesana"

મહેસાણા : વિસનગરમાં એકબીજાને ચપ્પલ મારીને ઉજવાય છે ધૂળેટી, “ખાસડા યુધ્ધ”ની છે અનોખી પરંપરા

10 March 2020 12:04 PM GMT
આમ તો ધૂળેટી એટલે રંગોનું પર્વ. પણ મહેસાણાનાવિસનગરમાં ધૂળેટી રંગોથી નહી પણ એકબીજાને ચપ્પલ અને જૂતાં મારીને ઉજવવાની પરંપરા...

મહેસાણા : બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ, BAASના કાર્યકરોએ ડે.સીએમના કાર્યાલયનો કર્યો ઘેરાવો

15 Feb 2020 12:39 PM GMT
બંધારણીય અનામત આંદોલન સમિતિ દ્વારા મહેસાણા બંધનુંએલાન આપવામાં આવ્યું હતું. જેને પગલે શરૂઆતમાંમહેસાણાના બજારો રાબેતા મુજબ ખુલતા બંધારણીય...

મહેસાણા : દૂધ સાગર ડેરીમાં વિરોધ સાથે વિધાર્થીઓએ કરી તોડફોડ, જાણો શું છે કારણ..!

5 Feb 2020 12:48 PM GMT
મહેસાણાની દૂધ સાગર ડેરીનીએક સંસ્થા દ્વારા એક કોર્ષ શરૂ કરી જાહેરાત કરવામાંઆવી હતી કે, ભણતર બાદ નોકરી આપવામાં...

મહેસાણા : કંથારવી ગામે ચાલતી ટીફીન સેવા, વિના મુલ્યે આપવામાં આવે છે ભોજન

2 Feb 2020 11:05 AM GMT
મહેસાણાજિલ્લાના કંથરાવી ગામના રામદેવ અન્નક્ષેત્રના માધ્યમથી અનોખી ટીફીન સેવા ચાલી રહીછે જેના થકી 28 જેટલાગામોના જરૂરીયાત મંદ લોકોને તેમના ઘર સુધી...

ચીનમાં કોરોના વાયરસનો હાહાકાર, વડાપ્રધાન મોદીના વતનમાં ચિંતાનો માહોલ, જુઓ કેમ

28 Jan 2020 7:45 AM GMT
ચીનમાંકોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાંચિંતાનો માહોલ જોવા મળી રહયો છે. જુઓ અમારો વિશેષ અહેવાલ.ભારતના...

રાજયમાં ગણતંત્ર દિવસની ઉજવણી, જુઓ જિલ્લાકક્ષાની ઉજવણીનો માહોલ

26 Jan 2020 12:15 PM GMT
દેશના 71મા પ્રજાસત્તાક પર્વની ગુજરાતમાં ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદનના કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. દરેક જિલ્લામાં જિલ્લાકક્ષાનો ધ્વજવંદન સમારંભ...

મહેસાણા : સરકારના પરિપત્ર બાદ યાત્રાધામ બહુચરાજીના ભિક્ષુકોમાં નિરાશા

24 Jan 2020 1:33 PM GMT
મહેસાણાજિલ્લાના યાત્રાધામ બહુચરાજી ખાતે સરકારના પરિપત્ર બાદ કહી ખુશી કહી ગમનો માહોલજોવા મળી રહયો છે. ભિક્ષુકો સરકાર પાસે ભીખ માંગવા દેવાની વિનંતી કરી...

મહેસાણા : દેદિયાસણ GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, 3 કલાકની જહેમત બાદ આગ કાબુમાં

9 Jan 2020 6:42 AM GMT
મહેસાણા: શહેરની દેદિયાસણ જીઆઇડીસીમાં બીજી લાઇનમાં 295 બી/પ્લોટમાં કલરનો કાચો માલ બનાવતી મેલસોન રેઝિન કંપનીમાં કારીગર કેમિકલ ભેળવતા સમયે આગ ભભૂકી ઊઠી...