ભરૂચ : ઉત્તરાયણ પૂર્વે બજારોમાં પતંગ-દોરીની ખરીદી કરવા ગ્રાહકોની પડાપડી…
તા. 14 અને 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી કરવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે
તા. 14 અને 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી કરવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે
દેશના ઘણા ભાગોમાં મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે મકરસંક્રાંતિ 14 એએનઇ 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે.
અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણમાં પતંગ દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર માટે કસક ખાતે પક્ષી સારવાર કેન્દ્ર ઉભુ કરવામાં આવ્યું
ઘાયલ પક્ષીઓને બચાવવા માટે અમદાવાદ દરિયાપુર વિસ્તારમાં કરુણા અભિયાન હેઠળ દવાખાનું ચાલુ કરવામાં આવ્યું હતુ
પતંગના પર્વની ઉલ્લાસભેર થઇ હતી ઉજવણી વીજવાયરો પર હજી જોવા મળી રહયાં છે પતંગ- દોરીઓ વાયરો પર લટકેલા દોરાઓ બની શકે છે જોખમ
દેશ અને દુનિયામાં બનતી તમામ ઘટનાઓથી તમે જાણકાર રહો તે માટે મીડીયાકર્મીઓ સતત કામગીરી કરતાં હોય છે.
અમદાવાદમાં વર્ષોથી ઉત્તરાયણના પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે પણ છેલ્લા બે વર્ષથી ઉત્તરાયણની ઉજવણીને કોરોનાની મહામારી ફીકકી પાડી રહી છે.