ભરૂચ ભરૂચ: નવચોકી ઓવારા પર આવેલ શંકરાચાર્ય મઠના મંદિરને આગ લગાડવાનો પ્રયાસ, CCTV કેમેરામાં અજાણ્યો શખ્સ કેદ ભરૂચમાં નવચોકી ઓવારા પર નદી આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં આજે વહેલી સવારે એક અજાણ્યો શખ્સ આવ્યો હતો. By Connect Gujarat 22 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત આણંદ : આડા સંબંધના વહેમમાં વિધવા પ્રેમિકાની હત્યા કરનાર શખ્સને આજીવન કેદની સજા... આણંદના વઘાસી ગામમાં આવેલા રામદેવ ચોકમાં 34 વર્ષીય અલ્પેશ પરમાર રહેતો હતો. તેની પડોશમાં 31 વર્ષીય વિધવા મહિલા રહેતી હતી. By Connect Gujarat 01 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ પોલીસની સરાહનીય કામગીરી : છેલ્લા 9 મહિનાથી ગુમ બારડોલીના વ્યક્તિનું પરિવાર સાથે કરાવ્યુ સુખદ મિલન સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાંકાનેર ગામમાંથી છેલ્લા 9 મહિનાથી ગુમ થયેલ હિરેનભાઈ બાબુભાઈ પટેલને ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ પાસેથી શોધી તેઓના પરિવાર સાથે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સુખદ મિલન કરાવ્યું હતું. By Connect Gujarat 24 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : રૂ. 20 લાખની ખંડણી માંગી પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવાની ધમકી આપનાર શખ્સ ઝડપાયો...! મળતી માહિતી અનુસાર અમરેલી શહેરના ક્રિષ્ના પેટ્રોલ પંપના માલિક પાસે મોબાઈલ ફોન ઉપર એક શખ્સે રૂ. 20 લાખની ખંડણી માંગી હતી. By Connect Gujarat 16 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જંબુસરના એક ગામમાં પરિણીતાની છેડતી કરનાર શખ્સની પોલીસે કરી ધરપકડ... ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા 2 દિવસમાં છેડતીની બીજી ઘટના પ્રકાશમાં આવી છે By Connect Gujarat 30 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : માંડવા ગામે ઈકો કારમાં છુપાવી રાખેલ દારૂના જથ્થા સાથે એક ઈસમની અટકાયત... અંકલેશ્વર તાલુકાના માંડવા ગામેથી ભરૂચ એલસીબી પોલીસે ઈકો કારમાંથી દારૂનો જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી હતી, By Connect Gujarat 23 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : આમોદના કેરવાડા ગામે 2 અલગ અલગ બનાવમાં મહિલા અને પુરૂષનું ઝેરી દવાની અસરથી મોત... ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેરવાડા ગામે એક મહિલા અને પુરૂષે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું હતું By Connect Gujarat 14 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તમે, નહીં જોઈ હોય મગર અને માણસની આવી દોસ્તી, જુઓ કલ્પી પણ ન શકાય તેવા ગીર સોમનાથના દ્રશ્યો..! શું આપણે જંગલી પ્રાણીઓ સાથે મિત્ર બની શકીએ..!, તેમાં પણ જો વાત મગર જેવા ભયાનક પ્રાણીની હોય તો..? જોકે, આમ તો મગરને જોવો દરેક લોકોને પસંદ હોય છે. By Connect Gujarat 31 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે ચોરીની મોટર સાઇકલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો By Connect Gujarat 04 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn