વડોદરા : ફરી એકવાર ધારાસભ્ય મનીષા વકીલનો ઘેરાવો
વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ભારે પૂર આવ્યું હતું. પૂરના કારણે નદી કિનારે નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ભારે નુકશાન પહોંચ્યું હતું.
વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ભારે પૂર આવ્યું હતું. પૂરના કારણે નદી કિનારે નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ભારે નુકશાન પહોંચ્યું હતું.
રાજ્યમંત્રી મનીષા વકીલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સ્વસહાય જૂથોને બેન્ક લીકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પ તથા ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલ ખોડિયારનગર વિસ્તારમાં રાજ્યમંત્રી મનીષા વકીલ ગુમ થયા હોવાના પોસ્ટર લાગ્યા છે.
રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી રાજ્ય સરકાર દ્વારા કરાયું આવેદન મંત્રી મનીષા વકીલે દીકરીઓ સાથે કર્યો સંવાદ