નર્મદા : રાહત બચાવમાં લાગ્યું ભાજપ, ભારે વરસાદથી નુકસાન પહોંચેલા વિસ્તારમાં અનાજ કીટનું વિતરણ કર્યું
ભાજપના આગેવાનોએ લોકોની મદદ કરી, વરસાદી પ્રવાહને કારણે લોકોને આર્થિક નુકસાન
ભાજપના આગેવાનોએ લોકોની મદદ કરી, વરસાદી પ્રવાહને કારણે લોકોને આર્થિક નુકસાન
આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ભરૂચમાં, ચંદેરીયા ગામે AAP અને BTP પાર્ટી વચ્ચે થશે ગઠબંધન
તાલુકાના ટોઠીદરા ગામે નર્મદા નદીના પટમાં રેતીનું વહન કરવા ગેરકાયદેસર રીતે બનાવાયેલ પુલ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કરજણ નજીક અધિકારીઓને ખખડાવાના મામલે સરકારી અધિકારીઓએ સાંસદ સામે બાય ચઢાવી છે
ભરૂચ શહેરના આત્મીય હોલ ખાતે જિલ્લા ભાજપની કારોબારી બેઠક સંગઠન પ્રભારી જનક બગદાણાની અધ્યક્ષતામાં યોજાઇ હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વભરમાં નામના મળી છે પરંતુ દિવસેને દિવસે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે