સુરત : ઓરિસ્સાથી ગાંજો લાવનાર આરોપીની પોલીસે ધરપકડ કરીને રૂ.69 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત.
સુરત વરાછા પોલીસે 6 કિલો ગાંજાના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી હતી,આરોપી ઓરિસ્સાથી 6 કિલો ગાંજો ડિલિવરી આપવા માટે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
સુરત વરાછા પોલીસે 6 કિલો ગાંજાના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી હતી,આરોપી ઓરિસ્સાથી 6 કિલો ગાંજો ડિલિવરી આપવા માટે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
સંજાલી રેલવે સ્ટેશન પાસે હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી રેલવે SOG પોલીસે 10.024 કિલો ગ્રામ બિનવારસી ગાંજાનો જથ્થો મળી રૂ. 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
અંકલેશ્વર-ભરૂચ વચ્ચે વડોદરા રેલ્વે એસ.ઓ.જીએ હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી ટ્રોલીબેગમાંથી ૧૦.૦૪૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
બે અલગ અલગ સ્થળોથી અંદાજિત 10 કિલોથી વધુનો ગાંજો મળી કુલ 1.63 લાખનો મુદ્દામાલ સાથે પોલીસે મહિલા સહિત બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વરની જૂની મામલતદાર કચેરી સામેથી ભરુચ એસ.ઑ.જીએ મોપેડ પર લઈ જવાતો 1 કિલો 754 ગ્રામ ગાંજા અને મોપેડ મળી કુલ 82 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
જિલ્લામાં નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપાયા બાદ પોલીસે મૂળ સુધી જતા આ નશાના વેપારના તાર છેક ઓરિસ્સા સુધી પહોંચ્યા છે.
પ્રખ્યાત સુપર મોડલ ગીગી હદીદ વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે.