ગુજરાત જૂનાગઢ : માર્ચ એન્ડિંગમાં વાર્ષિક હિસાબોની કામગીરીને પગલે માર્કેટિંગ યાર્ડ રહેશે બંધ ગુજરાતમાં માર્કેટિંગ યાર્ડ એક સપ્તાહ માટે રહેશે બંધ, વાર્ષિક હિસાબ કિતાબ માટે રહેશે બંધ, આ સમય દરમિયાન હરાજી રહેશે બંધ, પ્રથમ એપ્રિલથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે. By Connect Gujarat 24 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ: માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને સોયાબીનની મબલખ આવક,રોજની નોંધાઇ 5 હજાર ગુણી જૂનાગઢના માર્કેટીંગ યાર્ડમાં હાલ મગફળી તેમજ સોયાબીનની આવક મબલખ થઈ રહી છે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ સારી ક્વોલિટી તેમજ નબળી ક્વોલિટીના યોગ્ય પ્રમાણમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મળી રહ્યા છે. By Connect Gujarat Desk 12 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : માર્કેટિંગ યાર્ડમાં કેરીની બમ્પર આવક થતાં વેપારીઓમાં છવાયો ખુશીનો માહોલ... હવમાન વિભાગની આગાહીના પગલે ભારે પવન અને વરસાદથી કેરીના પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે, By Connect Gujarat 14 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : પાટડીની માર્કેટિંગ યાર્ડમાં હળવદ યાર્ડના વેપારીનું નકલી જીરું પકડાતા ચકચાર..! ગત વર્ષે હળવદમાંથી નકલી વરિયાળીનું કૌભાંડ ઝડપાયા બાદ આજે હળવદ માર્કેટિંગ યાર્ડનો વેપારી જીરામાં કલરવાળી વરિયાળી મિક્સ કરી પાટડી માર્કેટિંગ યાર્ડમાં વેચવા જતા પકડાઈ ગયો હતો. By Connect Gujarat 02 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: માર્કેટિંગ યાર્ડ ખાતે અચોકસ મુદ્દત સુધી ડુંગળી લાવવા પર પ્રતિબંધ,જુઓ શું છે કારણ ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીનો ભરાવો થઈ જતા અચોક્કસ મુદ્દત માટે ડુંગળી લાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે By Connect Gujarat 25 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : હરાજીના પ્રથમ દિવસે જ લાઠી માર્કેટ યાર્ડ ખાતે કપાસનો સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી... લાઠી માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે જ રૂ. 1300થી 1500 સુધીનો કપાસનો ભાવ ખેડૂતોને મળ્યા હતો ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ વહેચવા લાઠી માર્કેટ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા By Connect Gujarat 03 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : માવઠાના માર વચ્ચે માર્કેટિંગ યાર્ડમાં કેરીના 15 હજાર બોક્સ પલળ્યા, ખેડૂતોની હાલત કફોડી..! હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, By Connect Gujarat 29 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : કેરીના રસિયાઓ માટે ખુશીના સમાચાર, માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકના “શ્રી ગણેશ” જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીની આવક શરૂ થતાં ખેડૂતો અને વેપારીઓએ કેરીની હરાજી માટેના શ્રી ગણેશ કર્યા છે. By Connect Gujarat 22 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગર: માવઠાની આગાહીના પગલે માર્કેટિંગ યાર્ડમાં જણસની આવક કરવામાં આવી બંધ જામનગરમાં હવામાન વિભાગની આગાહીના ગલે હાપા માર્કેટિંગ યાર્ડમાં અનેક જણસોની આવક બંધ કરવામાં આવી છે By Connect Gujarat 03 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn