ભરૂચ: મેહદવિયહ ઈજતિમાઇ નિકાહ કમીટી દ્વારા 12મો સમૂહ લગ્નોત્સવ યોજાયો
ભરૂચના મોટા ડભોઈવાડમાં મેહદવિયહ સમાજની મેહદવિયહ ઈજતિમાઇ નિકાહ કમીટી દ્વારા બારમાં ૧૨ સમૂહ લગ્નનું આયોજન કરાયુ જેમાં 56 યુગલોના લગ્ન કરાવાયા..
ભરૂચના મોટા ડભોઈવાડમાં મેહદવિયહ સમાજની મેહદવિયહ ઈજતિમાઇ નિકાહ કમીટી દ્વારા બારમાં ૧૨ સમૂહ લગ્નનું આયોજન કરાયુ જેમાં 56 યુગલોના લગ્ન કરાવાયા..
શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં 16 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા
13 પરગણા રબારી સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેના આયોજન અંગે ગોપાલ શંકરભાઈ ભુવાજીના અધ્યક્ષતામાં એક બેઠક મળી
આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા આદિવાસી સામૂહિક નૃત્ય, આદિવાસી ગીતો સાથે લગ્ન પ્રસંગે ચોખા રમાડવાની વિધિએ આકર્ષણ જમાવ્યું આ સમૂહલગ્નમાં 101 યુગલો લગ્નગ્રંથીથી જોડાયા
વાગરા તાલુકાના ગંધાર ગામમાં 15 ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળના આયોજનમાં 22મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો જેમાં 18 યુગલોએ પ્રભુતામાં ડગ માંડયા
ભરૂચની અંબેમાતા વિદ્યાલય ખાતે સમસ્ત ખારવા-હાંસોટી-માછી સમાજના 5મા સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 18 નવયુગલોએ પ્રભુતામાં ડગલાં માંડ્યા
આહિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આહિર સમાજની 16 દીકરીઓ સાથે અતીત સાધુ સમાજની એક દીકરીએ પ્રભુતામાં પગલા માંડ્યા
એક જ દિવસમાં 2 અલગ અલગ સમૂહલગ્નમાં 300 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. પી.પી.સવાણી પરિવાર દ્વારા 111 પિતા વિહોણી દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કર્યું કર્યું હતું.