એક જ પરિવારના સાત સદસ્યોના મૃતદેહ કારમાંથી મળી આવતા હડકંપ, સામૂહિક આપઘાતની આશંકા
હરિયાણાના પંચકૂલામાં સોમવારે મોડી રાત્રે સામૂહિક આપઘાતના કારણે ચકચાર મચી છે. મૂળ ઉત્તરાખંડના પરિવારના સાત લોકોના મૃતદેહ મળી આવ્યા
હરિયાણાના પંચકૂલામાં સોમવારે મોડી રાત્રે સામૂહિક આપઘાતના કારણે ચકચાર મચી છે. મૂળ ઉત્તરાખંડના પરિવારના સાત લોકોના મૃતદેહ મળી આવ્યા
વડાલીમાં સગર પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જેમાં માતાપિતાના મોત બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બે પુત્રોના પણ મોત નીપજ્યા
એક પિતાએ તેના ચાર બાળકો સાથે ઝેર પી લીધું હતું, જેના કારણે ત્રણ માસૂમ બાળકોના મોત થયા હતા, જ્યારે પિતા અને એક બાળક જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે
સુરતના અમરોલી ખાતે એન્ટેલીયા ડ્રીમનાં શશાંગીયા પરિવારની સામૂહિક આપઘાત મામલે પોલીસ દ્વારા આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ત્રિપુટીની ધરપકડ કરી
સુરતમાંથી ફરી એકવાર સામૂહિક આત્મહત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા એન્ટેલિયા ફ્લેટમાં માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ ઝેરી દવા ગટગટાવીને જીવનનો અંત આણ્યો છે.
ચિરાગ બ્રમ્હાણી અને તેમની 8 વર્ષની પુત્રીએ જીવન ટુંકાવ્યું હોવાની કમકમાટીભરી ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલીક વડોદરા તાલુકા પોલીસ દોડી આવી
વર્ષ 2020 અને 2021ના કોરોના કાળના કપરા સમય પછી જીવનનું ધબકવું તો સામાન્ય બની ગયું પરંતુ ઘણા ખરા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા,તો બીજી તરફ આર્થિક રીતે કમર તૂટી ગઈ હોવાના કિસ્સાઓ સમાજમાં પ્રકાશમાં આવ્યા છે..