સુરત સુરત: એકજ પરિવારના 7 લોકોએ આપઘાત કરી લેતા ખળભળાટ, સીધેશ્વર એપાર્ટમેંટની ઘટના સુરતના પાલનપુર પાટિયા નજીક સીધેશ્વર એપાર્ટમેંટમાં રહેતા એક જ પરિવારના 7 લોકોએ જીવન ટૂંકાવી દેતા ખળભળાટ મચી ગયો છે By Connect Gujarat 28 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : પાદરામાં માતા અને 2 પુત્રના સામૂહિક મોત મામલે પતિ સહિત 6 સાસરિયાઓની ધરપકડ... 37 વર્ષીય પરિણીતા રશ્મિકા વાઘેલાએ 2 પુત્રો 12 વર્ષીય દક્ષ અને 10 વર્ષીય રુદ્ર, સાથે તળાવમાં સામૂહિક પડતું મુક્યું હતું. By Connect Gujarat 16 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : સાંતલપુરના એક પરિવારની સામૂહિક આત્મહત્યા, માતા-પિતા અને પુત્રનું મોત, દીકરી સારવાર હેઠળ... જુનગાઢ જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામમાં એક પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કરતા 3 લોકોના મોત નિપજ્યા છે. By Connect Gujarat 12 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : 4 સભ્યનાં સામૂહિક આપઘાત બાદ મોટી દીકરીએ પણ ફિનાઇલ પી કર્યો આત્મહત્યાનો પ્રયાસ સરથાણા વિસ્તારમાં મોરડિયા પરિવારના ચાર સભ્યએ બે દિવસ પહેલાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી જીવનનો અંત કર્યો હતો. By Connect Gujarat 10 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn