ભરૂચ ભરૂચ : નેશનલ હાઇવે પર લુવારા પાસે મહાદેવ હોટલના કમ્પાઉન્ડમાં ટાયરના જથ્થામાં લાગી ભીષણ આગ નેશનલ હાઇવે પર લુવારા ગામ પાસે આવેલ મહાદેવ હોટલના કમ્પાઉન્ડમાં ટાયરના જથ્થામાં અચાનક આગ લાગી હતી,ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ By Connect Gujarat Desk 16 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: નેશનલ હાઈવેની અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, અગનજ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડી અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી,ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં ફરી એકવાર By Connect Gujarat Desk 10 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ પ્રયાગરાજ મહાકુંભ મેળાની બહાર આવેલા ટેન્ટ સીટીમાં લાગી ભીષણ આગ ઝૂસીના છતનાગ ઘાટ અને નાગેશ્વર ઘાટ વચ્ચે મહાકુંભમાં સેક્ટર 22 ક્ષેત્ર સ્થિત છે, જ્યાં આ ઘટના બની હતી. સદનસીબે જ્યાં આગ લાગી ત્યાં કોઈ રહેતું ન હતું. કોઈ શ્રદ્ધાળુ ટેન્ટમાં અંદર ન હતા. By Connect Gujarat Desk 30 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : લિંબાયતમાં કાગળ-કાપડના ભંગારના ગોડાઉનમાં ફાટી નીકળી ભીષણ આગ, ભારે જહેમતે આગ કાબુમાં આવી... કાગળ અને કાપડના ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી આગની જ્વાળાઓના પગલે સ્થાનિક લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો By Connect Gujarat Desk 28 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ તુર્કીની હોટેલમાં ભીષણ આગ ફાટી નિકળી,66 લોકોના નિપજ્યા મોત તુર્કીના બોલુ પ્રાંતમાં આવેલા કાર્તાલકાયા સ્કી રિસોર્ટમાં લાગેલી આગમાં 66 લોકોના મોત થયા હતા. આગથી ગભરાઈને ઘણા લોકોએ 11મા માળેથી કૂદી પડ્યા. By Connect Gujarat Desk 22 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા તુર્કીના રિસોર્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 6ના મોત અને 31 ઘાયલ તુર્કીમાં એક સ્કી રિસોર્ટ હોટલમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા. હોટલમાં 234 લોકો હાજર હતા. જો કે હજુ સુધી વહીવટી તંત્ર આગ પાછળનું કારણ જાણી શક્યું નથી. By Connect Gujarat Desk 21 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા સાઉથ કોરિયા પ્લેન ક્રેશમાં મોતનો આંકડો 178ને પાર, માત્ર 2 જ લોકો જીવિત રહ્યા સાઉથ કોરિયામાં પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. પ્લેનમાં 175 મુસાફરો અને છ ક્રૂ મેમ્બર હતા, આ પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી ખસી જતાં દુર્ઘટના સર્જાઇ હતી. By Connect Gujarat Desk 29 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ રાજકોટ: ગોપાલ નમકીનની કંપનીમાં ભીષણ આગ,15થી વધુ ફાયર ટેન્ડરો પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં લાગ્યા ગોપાલ નમકીનનીફેક્ટરીમાં વિપુલ પ્રમાણમાં તેલનો જથ્થો અને પ્લાસ્ટિક પેકિંગનો સામાન હોવાથી આગ ઝડપથી પ્રસરવા લાગી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. By Connect Gujarat Desk 11 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : પાંડેસરા GIDCમાં પ્રયાગ મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ, ફાયરની 17 ગાડીઓ દોડી આવી…. ભીષણ આગને પગલે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળી રહ્યા છે. અફરાતફરીનો માહોલ સર્જાતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે By Connect Gujarat 16 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn