કચ્છના દરિયાકાંઠેથી બિનવારસી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો, પોલીસે 120 કરોડનું કોકેઈન કર્યું જપ્ત
કચ્છ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં તણાઈને આવેલા ડ્રગ્સના બિનવારસી પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. અને વધુ એકવાર ગાંધીધામના ખારી રોહર પાસેથી 11 કિલો ડ્રગ્સ બિનવારસી હાલતમાં મળી આવ્યા