અમદાવાદ: ગુજરાત ATSનું મોટું ઓપરેશન, રૂ.121.40 કરોડનું 24.280 કિલોગ્રામ ડ્રગ્સ પકડાયું
વડોદરાના સિંધરોટમાં ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરીની તપાસમાં એક અઠવાડિયામાં સતત 2 વખત ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું છે.
વડોદરાના સિંધરોટમાં ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરીની તપાસમાં એક અઠવાડિયામાં સતત 2 વખત ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું છે.
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારની દુકાનમાંથી ગત મંગળવારે વધુ ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. જેમાં 2 ડ્રમ્સમાં ભરેલું 100 કિલો જેટલું ડ્રગ્સ ટીએસ દ્વારા ઝડપી લેવામાં આવ્યું હતું.
મહી કાંઠે ખેતરમાં ઊભી કરાયેલી ફેક્ટરીમાં એટીએસે રેડ કરીને 63 કિલો 613 ગ્રામ એમડી ડ્રગ્સ અને એમડી ડ્રગ્સ બનાવવાનું 80 કિલો 260 ગ્રામ લિક્વિડ મટિરિયલ મળી કુલ રૂ. 478.65 કરોડનો જથ્થો ઝડપ્યો હતો.
સુરત SOG પોલીસે સચિન વિસ્તારમાંથી 60 લાખ રૂપિયાના 600 ગ્રામ MD ડ્રગ્સ સાથે 4 ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે એમડી ડ્રગ્સના મોટા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં નશીલા પદાર્થોનો કાળો કારોબાર કરતા 2 આરોપીઓની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ એસ.ઓ.જી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 51 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.