ભારતમાં મેલેરિયાના કેસમાં 69 ટકાનો ઘટાડો થયો
ભારતમાં મેલેરિયા રોગના કેસ ઝડપથી ઘટી રહ્યા છે. વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે ભારતમાં મેલેરિયાના કેસ 2017માં 6.4 મિલિયનથી ઘટીને 2023માં 2 મિલિયન થઈ ગયા છે.
ભારતમાં મેલેરિયા રોગના કેસ ઝડપથી ઘટી રહ્યા છે. વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે ભારતમાં મેલેરિયાના કેસ 2017માં 6.4 મિલિયનથી ઘટીને 2023માં 2 મિલિયન થઈ ગયા છે.
14 મી નવેમ્બર એટલે વિશ્વ ડાયાબિટીસ દિવસ આ દિવસે સર હેડરીક બેન્ટિંગ અને ચારલેશ બેસ્ટ મળીને દુનિયાને ઇન્સ્યુલિનની શોધ કરી આપી હતી
દરેક દવાની એક્સપાયરી ડેટ હોય છે જેના પછી તે દવા લેવી હાનિકારક હોઈ શકે છે, તેની ઘણી આડ-અસર પણ થઈ શકે છે, તેથી તેને લેતા પહેલા હંમેશા દવાની એક્સપાયરી ડેટ તપાસી લેવાનું કહેવામાં આવે છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે આ શા માટે મહત્વનું છે.
ITBP એ મેડિકલ ઓફિસરની વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. ઉમેદવારો 14મી નવેમ્બર સુધી અરજી કરી શકશે. પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. અરજીની પ્રક્રિયા 16મી ઓક્ટોબરથી શરૂ થશે.
રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા શહેરમાં નિર્માણ પામી રહેલ સીટી સેન્ટર ખાતે મેગા મેડિકલ સર્જીક્લ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હોસ્પિટલ ચલાવવા માટેના નિયમોને જટિલ બનાવી દેતાં તબીબોમાં રોષ ફેલાયો છે.