આ છે દેશની પહેલી મેડિકલ કોલેજ, જેનું નામ સાંભળીને તમે ચોંકી જશો
શું તમે જાણો છો કે દેશની સૌથી જૂની મેડિકલ કોલેજ કઈ છે? જો નહીં, તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
શું તમે જાણો છો કે દેશની સૌથી જૂની મેડિકલ કોલેજ કઈ છે? જો નહીં, તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
મહિલા તબીબનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરિવારને જાણ થતાં તેઓ ધારાને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તે વેન્ટિલેટર પર હતી.
AAPના મહિલા પ્રમુખ રેશ્મા પટેલે જણાવ્યુ હતું કે, ફી વધારો પાછો ખેંચો, નહીં તો અયોધ્યાની જેમ ગુજરાત અને દેશભરમાંથી જાકારો મળતા વાર નહીં લાગે
બનાસ મેડિકલ કોલેજ મોરિયામાં વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીના અધ્યક્ષસ્થાને નિ:શુલ્ક હૃદય રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી સમયમાં દેશમાં મેડિકલ કોલેજ અને MBBSની સીટોમાં વધારો થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે આ વર્ષે 50 નવી મેડિકલ કોલેજો ખોલવાની મંજૂરી આપી છે,
રહાડપોરના રહેવાસી દિનકર રાય દયાશંકર દવેનું 92 વર્ષની વયે દુઃખદ નિધન થતાં તેમના પુત્ર રાજેશ દવે દ્વારા સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચનો સંપર્ક કરી તેમના પિતાના ચક્ષુદાન અને દેહદાન કરવાનો નિર્ણય કર્યો હતો.
રાજપીપળા ખાતે આવેલી અને 100 વર્ષ કરતાં વધારે જૂની સિવિલ હોસ્પિટલનું હાલની હોસ્પિટલથી એક કિલોમીટરના અંતરે આવેલી આર્યુવેદિક કોલેજની ઇમારતમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ભાવનગર મેડિકલ કોલેજના છાત્રોએ સ્થળાંતરના મામલે યોગ્ય નિર્ણય નહિ લેવાઈ તો ઉગ્ર હડતાલ સાથે રજૂઆતની ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે.