ડાયાબિટીસ કંટ્રોલ માટે ભારતમાં આવશે નવી દવા,જાણો કેવી રીતે કામ કરશે
ડાયાબિટીસની નવી દવા, ટિર્ઝેપાટાઇડ આવતા વર્ષ સુધીમાં ભારતમાં લોન્ચ થઈ શકે છે. આ દવા ડાયાબિટીસની અન્ય દવાઓ કરતાં વધુ સારી માનવામાં આવે છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે આ દવા શરીર પર કેવી અસર કરશે.