દુનિયાજાપાન: પદ્મશ્રીથી સન્માનિત મિઝોકમી કોણ છે, નેતાઓની મીટિંગ વચ્ચે પીએમ મોદી કોને મળવા ગયા.? વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાર્ષિક G-7 સમિટમાં ભાગ લેવા જાપાનના હિરોશિમા પહોંચ્યા છે. તેઓ જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાના આમંત્રણ પર હિરોશિમા આવ્યા છે. By Connect Gujarat 20 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સપ્રિન્સ અને સુપર કિંગની મુલાકાત, એમએસ ધોની IPL પહેલા સૌરવ ગાંગુલીને મળ્યો ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આઈપીએલની આગામી સિઝનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. By Connect Gujarat 04 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશCM ભૂપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે કરી શુભેચ્છા મુલાકાત ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ભુપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે પ્રથમ શુભેચ્છા મુલાકાત દિલ્હી ખાતે કરી હતી By Connect Gujarat 21 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: મંગેતરને મળવા માટે ઉભેલી યુવતીના હાથમાંથી રૂ.50 હજારના ફોનની લૂંટ કરી બે શખ્સો ફરાર,પોલીસે શરૂ કરી તપાસ શહેરમાં રહેતી એક યુવતી તેના મંગેતર ને મળવા ગઈ હતી. મંગેતર ન આવતા તેની રાહ જોઇને યુવતી વાહન પર બેઠી હતી અને ફોન જોતી હતી. By Connect Gujarat 25 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : એકતાનગર ટેન્ટ સિટી ખાતે ઝોનલ અને સબ ઝોનલ મીટ યોજાઇ, કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાની વિશેષ ઉપસ્થિત જિલ્લાના એકતાનગર ટેન્ટ સિટી ખાતે ઝોનલ અને સબ ઝોનલ મીટ અંતર્ગત કેન્દ્ર સરકારના 8 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતા સમગ્ર દેશભરમાં ઉજવણી થઇ રહી છે, By Connect Gujarat 17 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર : યુ એસ ફૂડ એન્ડ ડ્રગની ટીમ આજથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની ટીમ આજથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી છે. By Connect Gujarat 17 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: ગ્રીષ્માના હત્યારાને ફાંસીની સજા થતા હર્ષ સંઘવી પહોંચ્યા દીકરીના પરિવારજનોને મળવા,આંસુ લૂછી સાંત્વના પાઠવી આજરોજ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મૃતક ગ્રીષ્મા વેકરિયાના ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી By Connect Gujarat 06 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : બ્રિટનના PM બોરિસ જોન્સન અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વચ્ચે બેઠક, ગુજરાતના ઉદ્યોગો અંગે કરી ચર્ચા... બ્રિટનના PM બોરિસ જોન્સન ગુજરાત પ્રવાસે છે, ત્યારે અમદાવાદ એરપોર્ટ બહાર તેમનું ઢોલ-નગારાં અને ગુજરાતની ઝાંખી સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. By Connect Gujarat 21 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ભાજપના પ્રદેશ મીડિયા સેલના આગેવાનોએ પત્રકારો સાથે કરી શુભેરછા મુલાકાત ભરૂચ જિલ્લા ભાજપાના કાર્યાલય ખાતે પ્રદેશ મીડિયા વિભાગના પ્રવક્તાએ પત્રકારો સાથે શુભેરછા મુલાકાત કરી હતી By Connect Gujarat 19 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn