ભરૂચ: વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસનો ધમધમાટ, પ્રદેશ આગેવાનોની હાજરીમાં યોજાય બેઠક
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી ભરૂચ અને અંકલેશ્વરમાં કોંગ્રેસના દક્ષિણ ઝોનના સહ પ્રભારીની હાજરીમાં અગત્યની બેઠક મળી હતી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી ભરૂચ અને અંકલેશ્વરમાં કોંગ્રેસના દક્ષિણ ઝોનના સહ પ્રભારીની હાજરીમાં અગત્યની બેઠક મળી હતી
ભારતના ચૂંટણી પંચ દ્વારા 'મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨' જાહે૨ ક૨વામાં આવ્યો છે
ગુજરાત સરકાર એશિયાટીક લાયનના સંરક્ષણ અને સંવર્ધન માટે કટિબદ્ધ છે, ત્યારે રાજ્યમાં એશિયાટીક લાયનની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ રહી છે
રાજયમાં લમ્પિ વાયરસનો કહેર વધતા સી.એમ.ભુપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી પશુપાલન વિભાગને વિવિધ સૂચનાઓ આપી હતી
આગામી ચૂંટણીને ધ્યાને રાખીને BTP દ્વારા કોઈ આદિવાસી રાજકિત પક્ષોના ખોટા વચનોમાં છેતરાઈ ન જાય જેના ભાગરૂપે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે એક રેલીનું આયોજન કેવડિયા ખાતે યોજાશે.
જિલ્લામાં વરસેલા ભારે વરસાદ અંગે સમીક્ષા કરવા હેતુ કલેક્ટર કચેરી ખાતે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાય હતી.
રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લા અસરગ્રસ્ત છે તો હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યારે હવે બીજેપી મદદ માટે આગળ આવી છે.