BZ પોન્ઝી સ્કીમનો રૂ. 6 હજાર કરોડનો કૌભાંડી ભુપેન્દ્ર ઝાલા મહેસાણાથી ઝલાય ગયો…
CID ક્રાઈમે મહેસાણા જિલ્લાની હદમાંથી BZના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી છે. માહિતી અનુસાર, દવાડા ગામથી ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી છે.
CID ક્રાઈમે મહેસાણા જિલ્લાની હદમાંથી BZના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી છે. માહિતી અનુસાર, દવાડા ગામથી ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી છે.
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક પરથી દાવેદારી પરત ખેંચી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ વાળીનાથ ધામ ખાતે પહોંચ્યા હતા,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં તરભ ગામે શ્રી વાળીનાથ મહાદેવ મહાશિવલીંગ-સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં તા. 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે.
મહેસાણા જિલ્લાના વડનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વર્ષ 2022નો તાનારીરી સન્માન સમારોહ યોજાયો હતો.