ગુજરાતમહેસાણા:ઉંઝા હાઇવે પર ગેસ ભરેલા ટેન્કરે પલટી મારી; ગેસ લીકેજ થતાં અફરા તફરી મચી મહેસાણા પાલનપુર હાઇવે પર ગેસ ભરેલું ટેન્કર પલટી મારી જતાં ટેન્કરમાં ભરેલો ગેસ લીકેજ થયો હતો જેના કારણે અફરાતફરી મચી જવા પામી હતી. By Connect Gujarat 21 Nov 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત"વિશ્વ રેકોર્ડ" : મહેસાણામાં તાના-રીરી મહોત્સવમાં 112 ભૂંગળ વાદકોએ 5 મિનિટ સુધી કર્યું વાદન... By Connect Gujarat 13 Nov 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમહેસાણા : હિરપુર ખાતે મુખ્યમંત્રીના હસ્તે વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણ સંપન્ન... હિરપુર ખાતે રૂપિયા 213 કરોડના ખર્ચે નિર્માણ પામનાર બેરેજ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 29 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમહેસાણા : વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીનું સરાહનીય પગલું, જુઓ વિદ્યાર્થીઓ માટે શું કર્યું..! કોરોના મહામારીમાં માતા કે, પિતા ગુમાવનાર 35 જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. By Connect Gujarat 21 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમહેસાણા : લદાખથી SOU જવા નીકળેલી સાયકલ યાત્રાના ITBP જવાનોનું સન્માન કરાયું... લદાખથી સ્ટેચ્યું ઓફ યુનિટી સુધી નીકળેલી ITBP સાયકલિસ્ટ જવાનોની સાયકલ યાત્રાનું મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે ભવ્ય સ્વાગત By Connect Gujarat 20 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમહેસાણા: ચડ્ડી બનીયાન ગેંગનો આતંક; એક જ રાતમાં પાંચ સ્થળોએ કરી ચોરી By Connect Gujarat 17 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમહેસાણા : બહુચરાજી ચાચર ચોક ખેલૈયાઓ વગર બન્યો સુમસામ, જુઓ શું કહ્યું શ્રદ્ધાળુઓએ..! By Connect Gujarat 12 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમહેસાણા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 71 ફૂટ ઊંચી પ્રતિમાનું પ્રદેશ અધ્યક્ષના હસ્તે કરાયું અનાવરણ વડાપ્રધાન મોદીના જન્મદિનની અનોખી રીતે ઉજવણી , 71 ફૂટ ઊંચું અને 28 ફૂટ પહોળું પીએમ મોદીનું સ્ટેચ્યું. By Connect Gujarat 17 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમહેસાણા : ઉંઝા એપીએમસીની વડાપ્રધાનને ભેટ, 25 હજાર વૃક્ષો વાવી તેનું કરાશે જતન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 71મો જન્મદિવસ, એપીએમસી દ્વારા 25,000 વૃક્ષોનું કરાશે વાવેતર. By Connect Gujarat 17 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn