ભરૂચભરૂચ: ખાણખનીજ વિભાગે ગેરકાયદેસર રેતી ખનન અને વહન પર કરી લાલ આંખ, રેતી ભરેલા 10 ડમ્પર સહિત રૂ.4.35 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત ભરૂચ, દહેજ, રાજપારડી, ઝગડિયા ખાતે બ્લેક્ટ્રેપ અને સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૭ વાહનોને સીઝ કરી કુલ- ૩.૪૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો By Connect Gujarat Desk 23 Jun 2025 18:56 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ખાણ ખનીજ વિભાગે ઉમલ્લા અને નર્મદા ચોકડી નજીકથી રેતીનું બિનઅધિકૃત રીતે વહન કરતી 4 ટ્રક ઝડપી પાડી ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી By Connect Gujarat Desk 25 Apr 2025 19:14 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : વઢવાણમાં ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરતા તત્વો સામે પ્રાંતઅધિકારીની કાર્યવાહીથી ફફડાટ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરતા વાહનો સામે પ્રાંત અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં એક મહિનામાં 13 કરોડોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. By Connect Gujarat Desk 09 Apr 2025 18:01 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ખાણ-ખનીજ વિભાગે ઝઘડિયાના રાણીપુરા ગામેથી રેતી ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું, 11 ડમ્પર સહિતના વાહન જપ્ત ભરૂચમાં ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો હાલ ગરમાયો છે. સાંસદ મનસુખ વસાવા વખતોવખત સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી અધિકારીઓની મિલીભગતથી રેતી ચોરીનું કૌભાંડ By Connect Gujarat Desk 28 Feb 2025 08:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: કડોદ ગામે ગેરકાયદેસર રીતે રેતી ખનન, ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા પાડી રૂ.2 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો ટ્રક અને અન્ય મશીનરી મળી રૂ.2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.તપાસ ટીમના સર્વેયર દ્વારા જગ્યા પરની સાદીરેતી ખનીજના જથ્થાની માપણી GPS મશીનથી કરી આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી By Connect Gujarat Desk 30 Jan 2025 17:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ખાણ-ખનીજ વિભાગે 2 દિવસમાં ઝઘડિયામાં બે સ્થળોએ દરોડા પાડી રૂ.1 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક નર્મદા નદીના પટમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવતા બિનઅધિકૃત રેતીનું વહન કરવામાં આવતું હતું By Connect Gujarat Desk 22 Jan 2025 17:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ગેરકાયદેસર માટી ખનનના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ખાણ-ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો કરાયો પ્રયાસ ગેરકાયદેસર રેતી ખનન મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું.કોંગ્રેસના આગેવાનોએ ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરતા પોલીસ અને આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા By Connect Gujarat Desk 03 Dec 2024 13:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી: ખાણ ખનીજ વિભાગનો સપાટો,શેત્રુંજી નદીમાં થતી રેતી ચોરીમાં રૂ.32 લાખનો મુદ્દામાલ કર્યો સીઝ શેત્રુંજી નદીના પટમાં સૌથી વધુ રેતી ચોરી ખાનગી રાહે થતી હોવાની ફરિયાદના આધારે અમરેલી ખાણ ખનીજ અધિકારીની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી રેડ કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 27 Nov 2024 18:03 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નેત્રંગમાં ચોર સમજી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને મરાયો માર ભરૂચ જિલ્લામાં ચોર ટોળકી સક્રિય થઈ હોવાના સોશિયલ મીડિયામાં ફરતા થઈ રહેલા મેસેજ વચ્ચે નેત્રંગમાં ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓને ચોર સમજીને માર મારવામાં આવ્યો હતો By Connect Gujarat Desk 04 Oct 2024 12:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn