ભરૂચઅંકલેશ્વર: ઉમરવાડા ગામે માર્ગોના નિર્માણ માટે સિંચાઈ મંત્રી કુંવરજી બાવળીયાને કરાય રજુઆત અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ સરપંચ અને આગેવાન ઈમ્તિયાઝ માંકરોડએ સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયાને ગાંધીનગર ખાતે લેખિતમાં રજૂઆત કરી છે. By Connect Gujarat Desk 30 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ભરૂચ-ઝઘડીયાની દુષ્કર્મ પીડિત બાળકીની ઝારખંડ સરકારના મહિલા મંત્રીએ મુલાકાત લીધી, સારવાર માટે બતાવી તૈયારી… ભરૂચ જિલ્લાના ઝઘડીયામાં 10 વર્ષીય બાળકી પર એક મહિનામાં 2 વાર દુષ્કર્મ આચરી નરાધમ દ્વારા રાક્ષસી કૃત્ય આચર્યાની ઘટનાના ગુજરાત સહિત દેશભરમાં પડઘા પડ્યા છે. By Connect Gujarat Desk 18 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશPMની હાજરીમાં CR પાટીલના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને ભોજન સમારોહ યોજાયો કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના દિલ્હી સ્થિત નવા નિવાસસ્થાને એક ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 05 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : પુરના પાણી ઓસર્યા બાદ લોકોમાં વહ્યો ગુસ્સાનો ધોધ, પ્રભારી મંત્રીની મુલાકાત વેળા કરી ઉગ્ર રજૂઆત.. પુરના પાણી ઓસર્યા બાદ ભરૂચ અને અંકલેશ્વરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ આવી પહોચ્યા હતા By Connect Gujarat 20 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ: ઉર્જામંત્રી કનુ દેસાઈનું મોટું નિવેદન,ખેડૂતોને 10 કલાક વિજળી આપવા આગામી સમયમાં લેવાશે નિર્ણય વલસાડના રેલવે જીમખાના ખાતે રાખી અને હસ્તકલા મેળાનું રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 27 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર: આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં તેમના વતન ખાતે માટીને નમન વીરોને વંદન કાર્યક્રમ યોજાયો કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવીયા હાલ તેમના બે દિવસના કાર્યક્રમ અંતર્ગત ભાવનગર છે By Connect Gujarat 13 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતડાંગ : વઘઇ ખાતે DGVCLની નવિન વિભાગીય કચેરીનો રાજ્યમંત્રી કનુ દેસાઈના હસ્તે શુભારંભ કરાયો… રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે ડાંગ જિલ્લાના વઘઇ ખાતે DGVCLની નવિન વિભાગીય કચેરીનો શુભારંભ કરાયો હતો By Connect Gujarat 10 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપાટણ : પ્રદેશ યૂથ કોંગ્રેસ પ્રમુખ-પ્રદેશ સંગઠન મંત્રીની ઉપસ્થિતિમાં રાધનપુર સર્કિટ હાઉસ ખાતે યોજાય કારોબારી બેઠક પાટણ જિલ્લાના રાધનપુર સર્કિટ હાઉસ ખાતે પાટણ જિલ્લા યૂથ કોંગ્રેસની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 15 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર: વાવાઝોડાને લઈ પ્રભારી મંત્રી ભાનુ બાબરિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાય બીપોરજોય વાવાઝોડા અંગે બચાવની તૈયારીની સમીક્ષા માટે ભાવનગર જિલ્લાના પ્રભારીમંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીઓની કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે બેઠક યોજવામાં આવી હતી By Connect Gujarat 13 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn