તાપી : પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય સામે વિદ્યાર્થીનીઓમાં રોષ, MLA અનંત પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન
સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે. જેના વિરોધમાં વિદ્યાર્થીનીઓએ દ્વારા રેલી યોજી સેવાસદન ખાતે જઈ ધારણા પ્રદર્શન બાદ તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરાય