અંકલેશ્વર: અંદાડા ખાતે 21 ગામોનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો,MLA રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે દશમાં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો 21 ગામના લોકોએ લાભ લીધો હતો
અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે દશમાં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો 21 ગામના લોકોએ લાભ લીધો હતો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી ડ્રગ્સ ઉત્પાદનના મુદ્દે હવે રાજકારણ પણ ગરમાયુ છે.અને કોંગ્રેસના મુમતાઝ પટેલે ભાજપ સરકાર પર કરેલા આક્ષેપોનો ભાજપના MLA અને જિલ્લા પ્રમુખે રદિયો આપ્યો હતો.
ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવેલ આકાંક્ષા નગરી સોસાયટીમાં ડ્રેનેજ અને સી.સી રોડનું કામ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું આ માર્ગનું નિર્માણ થતા સ્થાનિકોની વર્ષો. જુની સમસ્યાનો અંત આવ્યો છે
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભરૂચ નગરપાલિકાને 3 JCB, 12 ડોર-ટુ-ડોર માટેના નાના ટેમ્પા સહિત 16 જેટલાં વિવિધ વાહનોની ફાળવણી કરવામાં આવી છે.
અંકલેશ્વરની અતુલ કંપનીમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો હતો.મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું.
ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં એમિટી હાઇસ્કૂલમાં પ્રવેશોત્સવનું આયોજન કરાયું હતું.
ભરૂચ શહેરના જુના વિસ્તારમાં રૂ. 2 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભોલાવ ગ્રામપંચાયતમાં આવતી 9 સોસાયટીના 12 જેટલા વિકાસ કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું