જામનગર : ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલયનો પ્રારંભ કરાયો...
જામનગરની મુલાકાતે આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
જામનગરની મુલાકાતે આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાજપના તમામ ધારાસભ્યો જોડાયા હતા
વિરમગામનાં ધારાસભ્ય હાર્દિક પટેલ સામે ધ્રાંગધ્રાની કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યો છે.
ભૂખી ખાડીમાં દરિયાની ભરતીના ખારા પાણી ભળી જતાં 45 ગામોની જમીનની ખેતીને નુકશાન થવાની સંભાવનાઓ ઉભી થઇ છે.
જિલ્લા રચનાત્મક ક્લ્યાણ ટ્રસ્ટ અને અંબે માતા વિદ્યાલય દ્વારા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.