નવસારી: વાંસદાના ધારાસભ્ય પર ભાજપે હુમલો કરાવ્યો હોવાના પ્રદેશ કોંગ્રેસના નેતાઓના આક્ષેપ
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો, ઇજાગ્રસ્ત ધારાસભ્ય સારવાર હેઠળ, પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ પૂછ્યા ખબરઅંતર
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો, ઇજાગ્રસ્ત ધારાસભ્ય સારવાર હેઠળ, પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ પૂછ્યા ખબરઅંતર
જંબુસર તલાટી મંડળ દ્વારા ધારાસભ્યને આવેદનપત્ર પાઠવી તેઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી હતી
સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાની સૌથી મોટી ગણાતી રાણાગઢ ગ્રામ પંચાયતની ખંડેર હાલતનો પર્દાફાશ ખુદ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કરતા ચકચાર મચી જવા પામી હતી.
દેશના 15માં રાષ્ટ્રપતિની પસંદગી માટે મતદાન ચાલી રહ્યું છે. આ મતદાનમાં કુલ 4800 ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યો ભાગ લઈ રહ્યા છે.
ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને રાષ્ટ્રીય નેતા મરહુમ અહેમદ પટેલની કબરની આજે અમરેલીના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે મુલાકાત લીધી હતી.
વિધાનસભામાં ભાજપની નો રીપિટ થિયરી સામે નવસારીના જલાલપોરના ધારાસભ્ય 80 ટકા ચૂંટણી લડવાની તૈયારી હોવાની વાત કોળી સમાજના સંમેલનમાં કહી છે