ભરૂચભરૂચ : ભાડભૂત બેરેજથી ભૂખી ખાડીમાં ખારા પાણી ભરાવાની શક્યતા વચ્ચે વાગરાના ધારાસભ્યની મુખ્યમંત્રીને રજૂઆત..! ભૂખી ખાડીમાં દરિયાની ભરતીના ખારા પાણી ભળી જતાં 45 ગામોની જમીનની ખેતીને નુકશાન થવાની સંભાવનાઓ ઉભી થઇ છે. By Connect Gujarat 11 Jan 2023 18:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વેજલપુર વિસ્તારમાં આવેલ અંબે માતા વિદ્યાલયમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીનો સન્માન સમારોહ યોજાયો જિલ્લા રચનાત્મક ક્લ્યાણ ટ્રસ્ટ અને અંબે માતા વિદ્યાલય દ્વારા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 06 Jan 2023 18:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: MLA રમેશ મિસ્ત્રીએ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત, કોરોનાની સંભવિત પરિસ્થિતિ બાબતે તૈયારીઓનું કર્યું નિરિક્ષણ ભરૂચ જીલ્લામાં કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી By Connect Gujarat 27 Dec 2022 13:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: પાંચ વિધાનસભા બેઠકના ભાજપના વિજેતા ધારાસભ્યોનો સન્માન સમારોહ યોજાયો ભરૂચ જિલ્લા ભાજપના પાંચેય વિજેતા ધારાસભ્યોનો સત્કાર સમારંભ શહેરની રાજપૂત છાત્રાલય ખાતે યોજાયો હતો. By Connect Gujarat 25 Dec 2022 16:17 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવિધાનસભા સત્ર પહેલા ભાજપે પાડ્યો મોટો ખેલ, 3 અપક્ષ ભાજપના સમર્થનમાં ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આજે બાયડ, વાઘોડિયા અને ધાનેરાના અપક્ષ ધારાસભ્ય ભાજપને સમર્થન જાહેર કર્યું છે By Connect Gujarat 20 Dec 2022 12:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર : નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર બન્યા યોગેશ પટેલ, રાજભવન ખાતે ધારાસભ્યોએ લીધા શપથ... રાજયપાલ આચાર્ય દેવવ્રતે નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલને રાજભવન ખાતે શપથ લેવડાવ્યા હતા. By Connect Gujarat 19 Dec 2022 15:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવા મંત્રીમંડળમાં કરાશે સૌરાષ્ટ્રના 12થી વધુ MLAનો સમાવેશ, તો દક્ષિણ ગુજરાતને પણ મળશે પ્રતિનિધિત્વ... ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે ભાજપે તમામ જૂન રેકોર્ડ તોડી દીધા છે, ત્યારે આગામી 12મી ડિસેમ્બર શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. By Connect Gujarat 10 Dec 2022 11:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : તામિલ સમુદાયને ભાજપ તરફ વાળવા દક્ષિણ ભારતના 20 ધારાસભ્યોની ફોજ મેદાનમાં... અમદાવાદની મણિનગર અને ખોખરા બેઠક પર હિન્દીભાષી સમાજ અને દક્ષિણ ભારતના રાજ્યોના લોકોની વસ્તી વધારે છે, By Connect Gujarat 25 Nov 2022 15:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરાના દબંગ MLA મધુ શ્રીવાસ્તવનો હુંકાર, કહ્યું : "અપક્ષ" તરીકે ચૂંટણી લડવા હું છું તૈયાર.. By Connect Gujarat 10 Nov 2022 20:10 ISTShare Twitter Share Whatsapp LinkedIn