સુરત : ઓટો રીક્ષામાં મુસાફરોની નજર ચૂકવી મોબાઈલ-રોકડની ચોરી કરતાં 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી...
આરોપી ફારૂક શેખ અને ખોજેમ વોરા ઓટો રીક્ષામાં મુસાફરી કરતાં મુસાફરોની નજર ચૂકવી ખિસ્સા તેમજ પર્સ અને બેગમાંથી રોકડ અને મોબાઈલની ચોરી કરતા..
આરોપી ફારૂક શેખ અને ખોજેમ વોરા ઓટો રીક્ષામાં મુસાફરી કરતાં મુસાફરોની નજર ચૂકવી ખિસ્સા તેમજ પર્સ અને બેગમાંથી રોકડ અને મોબાઈલની ચોરી કરતા..
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અને બાતમી વાળા બંને ઇસમોને પકડી તેઓની તપાસ કરતા બંને ઈસમો પાસેથી ચાર જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા..
વાલિયા રોડ પર આવેલી ગુરુકૃપા હોટલમાં બે દિવસ અગાઉ હોટલના સર્વિંગ સ્ટાફના 3 જેટલા મોબાઈલ ફોનની ચોરી કરી મહિલા તેમજ અન્ય એક પુરુષ પલાયન થઈ ગયા
જુનાગઢ પોલીસે શંકાના આધારે 4 શખ્સોની પૂછપરછ કરતા તેઓએ વટાણા વેરી દીધા હતા. મોબાઈલની ચોરી કરતા સની, રાજુ, રમેશ અને દાદુ નામના શખ્શો પાસેથી પોલીસને રૂ. 1.90 લાખની કિંમતના 21 નંગ મોબાઈલ ફોન મળી આવ્યા
અંકલેશ્વર હાઇવે ઉપર આવેલ હિલ્ટન હોટલના પાર્કિંગમાં ટેમ્પો મૂકી હોટલમાં ગયા હતા તે દરમિયાન અજાણ્યા ઈસમોએ ટેમ્પામાં રહેલ મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે ચાલુ ટ્રેનમાં મહિલા મુસાફરની ઊંઘનો લાભ લઇ અજાણ્યો ઇસમ ૧૩ હજારના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયો હતો.મોબાઈલ ફોનની ચોરી અંગે ભરૂચ રેલ્વે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ગાયત્રી નગરમાંથી અજાણ્યો ઈસમ ભાડુઆતોના ત્રણ મોબાઈલ ફોન મળી કુલ 35 હજારનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો