ભાવનગર: લોક સંવાદમાં પોલીસ દ્વારા જ વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરાતી હોવાના આક્ષેપ
લોક દરબારમાં પોલીસ દ્વારા જ વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરી ધમકાવતા હોવાનું સામે આવતા સોપો પડી ગયો હતો
લોક દરબારમાં પોલીસ દ્વારા જ વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરી ધમકાવતા હોવાનું સામે આવતા સોપો પડી ગયો હતો
પાસ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી અને તેમાં સરકારે હજી સુધી 4 માંગણી સ્વીકારી નથી તેમજ હાર્દિક પટેલે પણ પાટીદાર સમાજનો ઉપયોગ કરીને અઢીસો કરોડ જેટલી પ્રોપર્ટી બનાવી દીધી છે
વ્યાજખોરોએ રૂપિયા 1.60 કરોડની રકમ સામે રૂપિયા 3.57 કરોડની પઠાણી ઉઘરાણી કરતાં ક્રાઈમ બ્રાન્ચે 2 વ્યાજખોરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત એસઆઇટીએ સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ વિરુદ્ધ સોગંદનામું રજૂ કરતાં સનસનીખેજ ખુલાસો થયો છે.
સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં વેપારીને જલારામ મંડળના મુખ્ય તરીકે ઓળખ આપી રૂપિયા 79 હજારના ડ્રાયફુટ ખરીદી બે મહિલાઓ કારમાં ફરાર થઈ ગઈ છે
અંદાડા ગામે હાઈવેને અડીને આવેલ ઇન્દ્રપ્રસ્થ ટાઉનશીપમાં ગત રાતે એક સાથે સાત મકાનોના તાળાં તૂટતાં ખળભળાટ મચી જવા પામી છે.
સુભાષનગર વિસ્તરમાં વર્ષા સોસાયટીમાં પૈસાની લેતી દેતીમાં બોલાચાલી ઉગ્ર થતા બે યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે ઉમલો કરતા એકનું ઘટનાસ્થળે મોટ નીપજ્યું જયારે એકને ગંભીર ઇજાઓ પહોંચી હતી