આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જુઓ ક્યાં ક્યાં થશે મેઘ મહેર
રાજ્યમાં થશે મેઘમહેર ! આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી , હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ.
રાજ્યમાં થશે મેઘમહેર ! આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી , હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ.
નર્મદા નદીમાં દુગ્ધાભિષેક વિશેષ પૂજા-અર્ચના કરી, માછીમારોએ માછીમારીના સિઝનની કરી શરૂઆત.
સુરત જિલ્લામાં રવિવારથી મેઘાવી માહોલ, વરસાદ શરૂ થતાંની સાથે વીજળી થઇ ડુલ.
નવસારી શહેર તથા જિલ્લામાં આવી મેઘાની સવારી, રવિવારે વહેલી સવારથી વરસી રહયો છે ધોધમાર વરસાદ.
વલસાડ શહેરના મોટા ભાગના વિસ્તારો જળબંબાકાર, ઉમરગામમાં સવારે 6 થી 8 વાગ્યા સુધી મેઘાનું તાંડવ.
ધરતીપુત્રોએ કર્યા પરંપરાગત ખેતીના શ્રી ગણેશ, જૂની ખેતી પદ્ધતિ દ્વારા ખેડૂતોએ શરૂ કરી ખેતી.
ગીર સોમનાથ જીલ્લામાં મેઘમહેર, ખેડૂતોમાં ખુશીનો માહોલ.