ભાવનગર: સિઝનનો પ્રથમ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ,વાતાવરણમાં ઠંડક
વહેલી સવારથી ભાવનગર શહેર પર કાળાડિબાંગ વાદળો છવાયા હતા અને ધીમીધારે શહેરમાં વરસાદનો પ્રારંભ થયો હતો.
વહેલી સવારથી ભાવનગર શહેર પર કાળાડિબાંગ વાદળો છવાયા હતા અને ધીમીધારે શહેરમાં વરસાદનો પ્રારંભ થયો હતો.
શિમલામાં એક ઊંચી ટેકરી પર આવેલા જાખુ મંદિરની મુલાકાત પણ યાદગાર બની રહેશે. ખાસ કરીને અહીં હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમા પણ આકર્ષણનું કેન્દ્ર છે.
દાહોદ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાની સાથે ઠેર ઠેર નદી-નાળા અને કોતરોમાં નવા પાણીની આવક થઈ છે.
ભારત એક એવો દેશ છે જ્યાં અનેક જગ્યાઓ એવી છે જે આપનું મન મોહી લે છે. અને તેમય ચોમાસાની ઋતુમાં તો ભારત ના અમુક સ્થળો જે સોળે કળાએ ખીલી ઊઠે છે.
અત્યારે તો ગુજરાત પર વાવાઝોડાનું જોખમ મંડરાઈ રહ્યું છે. પરંતુ આ વાવાઝોડું શાંત થશે પછી ચોમાસુ બેસી જશે
હવામાન વિભાગના અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, દર દાયકામાં વરસાદના દિવસોમાં સરેરાશ 0.23 ટકાનો ઘટાડો થયો છે.
અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે. ત્યારે હવામાન વિભાગ બાદ અંબાલાલ પટેલે પણ વાવાઝોડાને લઈને આગાહી કરી છે.