ગુજરાતતાપી : મોરારીબાપુની રામકથામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીનુએ આપ્યું ખોટી રીતે ધર્મ પરિવર્તન કરાવનારાઓ અંગે નિવેદન. તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ગામ ખાતે ચાલી રહેલ મોરારીબાપુની રામકથામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બાપુના શીર્ષ આશીર્વાદ મેળવ્યા હતા. By Connect Gujarat Desk 13 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચની ધરા પર મોરારીબાપુનું આગમન, મંગલેશ્વર ખાતે આવતીકાલથી રામકથાનો થશે પ્રારંભ ભરૂચના મંગલેશ્વર ખાતે આવતી કાલથી પ્રખ્યાત ક્થાકાર મોરારી બાપુની કથાનો પ્રારંભ થનાર છે ત્યારે આજરોજ રોજ મોરારીબાપુ હેલિકોપ્ટર દ્વારા મંગલેશ્વરના ગ્રાઉન્ડમાં આવી પહોંચ્યા હતા By Connect Gujarat Desk 03 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનભરૂચ: સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડની છત્રછાયામાં પૂ.મોરારીબાપુની રામકથા યોજાશે ચોથી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી 2025 દરમિયાન નવ દિવસ મોરારીબાપુ તેમના શ્રીમુખે શ્રી. રામચરિત માનસ કથાનું રસપાન કરાવશે હાલ ભવ્ય કથા મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. By Connect Gujarat Desk 27 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : અલૌકિક અતિરુદ્ર મહાયજ્ઞનો ભવ્ય પ્રારંભ કરાયો, કથાકાર મોરારી બાપુ રહ્યા ઉપસ્થિત નવસારી શહેરમાં 5 દિવસીય અલૌકિક અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરના ભૂદેવો સહિત કથાકાર મોરારી બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. By Connect Gujarat Desk 22 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: 8માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ લખ્યુ પુસ્તક, મોરારી બાપુના હસ્તે કરાયુ વિમોચન ભરૂચ જીલ્લામાં વાલિયા તાલુકાના વાગલખોડ પ્રાથમિક શાળા ખાતે ધોરણ ૮ની વિધાર્થીની કુમારી અચૅના વસાવા એ માત્ર ૧૩ વર્ષની ઉંમરે લેખિકા બની છે. By Connect Gujarat 18 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનમોરારી બાપુ દ્વારા આયોજિત ઐતિહાસિક 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રાનું તલગાજરડા ખાતે સફળ સમાપન 12 જ્યોતિર્લિંગ ખાતે રામકથાની પવિત્ર યાત્રાનું 8 ઓગસ્ટ 2023ના રોજ ગુજરાતના તલગાજરડા ખાતે બાપુના ચિત્રકુટધામમાં સમાપન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 09 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : ઝર ગામના મુસ્લિમ પરિવારમાં ભગવાન શ્રીરામ પ્રત્યે અનેરી આસ્થા, કર્યું રામજી મંદિરનું ભવ્ય નિર્માણ… રામજી મંદિર. ઝર ગામમાં સતાધારના સંત આપા ગીગાના વારસદારો રહે છે, જ્યાં લલિયા પરિવાર આમ તો મુસ્લિમ ધર્મ પાળે છે. By Connect Gujarat 10 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનસોમનાથ તીર્થના શ્રીરામ મંદિરના લાઈવ દર્શન હવે વિશ્વભરના શ્રદ્ધાળુઓ કરી શકશે,મોરારી બાપુએ કર્યું ઉદ્ઘાટન સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર સોમનાથ ધામમાં શ્રીરામ મંદિરના લાઈવ દર્શન હવે વિશ્વભરના શ્રદ્ધાળુઓ કરી શકશે. By Connect Gujarat 19 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : નવસારી નજીક ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા 9 લોકો પ્રત્યે મોરારી બાપુએ શોક વ્યક્ત કર્યો... અમરેલી જિલ્લાના લાઠી ખાતે રામકથા દરમ્યાન મોરારી બાપુએ નવસારી નજીક નેશનલ હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. By Connect Gujarat 01 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn