અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસ મથક ખાતે મોહરમ પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ
મોહરમ પર્વ નિમિત્તે ડી.વાય.એસ.પી.ડો.કુશલ ઓઝાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી આવનાર તારીખ-5 અને 6 જુલાઈના રોજ મુસ્લિમ સમાજના મોહરમ પર્વ મનાવવામાં આવશે
મોહરમ પર્વ નિમિત્તે ડી.વાય.એસ.પી.ડો.કુશલ ઓઝાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી આવનાર તારીખ-5 અને 6 જુલાઈના રોજ મુસ્લિમ સમાજના મોહરમ પર્વ મનાવવામાં આવશે
અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે આગામી મોહર્રમ પર્વમાં તાજીયા જુલુસના રૂટ પર સાફ-સફાઈ સહિતની સુવિધાઓ રાખવા બદલ તાજીયા કમિટી દ્વારા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી
ભરૂચ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે ગતરાત્રીના શહિદે કરબલાની યાદમાં કલાત્મક તાજીયાના ઝુલુસ નીકળ્યા હતા.
ભરૂચ જિલ્લામાં યા હુસેનના નારા વચ્ચે કલાત્મક તાજિયાના જુલૂસ નીકળ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા
ભરૂચ જિલ્લામાં આગામી મહોરમના પર્વને ધ્યાને લઈને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
કલાત્મક તાજીયા બનાવી યા હુસેનના નારા વચ્ચે કલાત્મક તાજિયાના જુલૂસ નીકળ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા