ભરૂચ : સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે ઝઘડીયાના પૂર અસરગ્રસ્ત ગામની મુલાકાત લીધી...
અહેમદ પટેલના પુત્રી અને AICCના સભ્ય મુમતાઝ પટેલ દ્વારા ઇન્દોર અને પાણેથા ગામની મુલાકાત લેવામાં આવી
અહેમદ પટેલના પુત્રી અને AICCના સભ્ય મુમતાઝ પટેલ દ્વારા ઇન્દોર અને પાણેથા ગામની મુલાકાત લેવામાં આવી
નર્મદા નદીના પૂરના પાણીએ વેરેલા વિનાશ બાદ હવે અનેક સામાજિક સંગઠનો અને રાજકીય નેતાઓ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જનમંચ કાર્યક્રમનું રેલ્વે સ્ટેશન સર્કલ નજીક આયોજન કરવામાં આવ્યું હતુ.
ભરૂચ જિલ્લાના નબીપુર ગામે વાગરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલની જનસભા યોજાય હતી.
નવસારીના વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલા બાદ તેઓ વાંસદાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
ત્રણ રસ્તા નજીક આવેલ શોપિંગ સેન્ટર ખાતે આજરોજ શિક્ષા પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટના ક્લાસનું ઉદ્ઘાટન મર્હૂમ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
પુત્ર ફૈઝલ પટેલે ભાવનાત્મક વિડીયો શેર કર્યો, હવેથી આ બંગલામાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ રહેશે.