સુરત : ડિંડોલીમાં રોડની કામગીરીમાં ગોબાચારીના આક્ષેપ સાથે સ્થાનિકોએ પાલિકા વિરુદ્ધ મચાવ્યો હોબાળો...
ડિંડોલી વિસ્તારમાં આવેલ બાલાજી સોસાયટીમાં યોગ્ય રીતે રોડની કામગીરી નહીં થતા સ્થાનિકોએ નગરસેવકના હાય હાયના નારા સાથે વિરોધ દર્શાવ્યો હતો.
ડિંડોલી વિસ્તારમાં આવેલ બાલાજી સોસાયટીમાં યોગ્ય રીતે રોડની કામગીરી નહીં થતા સ્થાનિકોએ નગરસેવકના હાય હાયના નારા સાથે વિરોધ દર્શાવ્યો હતો.
અમરેલી નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી, ફાયર સેફ્ટીના અભાવે શાંતા બા મેડિકલ કોલેજને માર્યું સીલ
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગર પાલિકાનાસભાખંડ ખાતે ત્રિમાસિક સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં 34 જેટલા કામો મુકવામાં આવ્યા હતા.
સામાન્ય સભા દરમ્યાન વિપક્ષના સભ્યોએ શહેરના વિવિધ વોર્ડને લગતી તેમજ પાલિકાને લગતા વિવિધ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી.
સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા પાલિકાના ભૂતપૂર્વ નામાંકિત પ્રમુખોની પ્રતિમાઓના અનાવરણ સહિત વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
વડોદરા મ્યુ. કમિશનર તરીકે ફરજ બજાવી સુરત બદલી પામેલા આઇએએસ અધિકારી શાલિની અગ્રવાલે આજે સવારે સુરત મહાપાલિકાનો ચાર્જ સાંભળ્યો હતો
બગસરા શહેરના માર્કેટીંગ યાર્ડ નજીક RCC રોડને પાલિકા દ્વારા કોઈ કારણોસર તોડી નાખવામાં આવતા વિપક્ષ નેતાએ વિરોધ નોંધાવી કામ અટકાવ્યું હતું.
નગરપાલિકા હર હંમેશા ભ્રષ્ટાચાર મુદ્દે વિવાદમાં રહેતું હોય છે, ત્યારે ભરૂચ શહેરમાં વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટોથી માંડી વિસ્તારોની લાઇટો પણ છેલ્લા 2 મહિનાથી બંધ રહી છે.