સાબરકાંઠા: વિજયનગરના ચિત્રોડીમાં જમીન તકરારમાં 3 ભત્રીજાએ કાકાનું અપહરણ કરી હત્યા કરી
સાબરકાંઠાના ચિત્રોડીમાં જમીન તકરારમાં ભત્રીજાઓએ કાકાનું અપહરણ કરી ઢોર માર મારી હત્યા કરતાં ચકચાર મચી હતી.
સાબરકાંઠાના ચિત્રોડીમાં જમીન તકરારમાં ભત્રીજાઓએ કાકાનું અપહરણ કરી ઢોર માર મારી હત્યા કરતાં ચકચાર મચી હતી.
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેદરડા ગામે મહિલા પોલીસકર્મીના માતા-પિતાની થયેલ હત્યાનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી કાઢ્યો છે.
વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલો હત્યાનો આરોપી ફરાર થઇ જતાં પોલીસ બેડામાં દોડધામ મચી છે
સુરતના હજીરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરવાના મામલામાં કોર્ટે આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલવાસની સજા સાથે એક લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે
અમદાવાદ બહેરામપુરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલી બાદ શખ્સે પેટમાં છરી મારી 45 વર્ષિય આધેડને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
અંકલેશ્વરના મોતાલી ગામમાંથી 6 દિવસ પહેલા ગુમ થયેલ 17 વર્ષીય કિશોરનો મૃતદેહ ઉછાલી ગામની સીમમાંથી મળી આવવાના મામલામાં કિશોરની ગળુ દબાવી હત્યા કરાય હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે
સુરતની સુમુલ ડેરી ખાતે વાહન પાર્કિંગ મુદ્દે 2 ટેન્કર ડ્રાઇવર વચ્ચે થયેલાં ઝઘડામાં એક ડ્રાઈવરની હત્યાની ઘટના સર્જાય હતી