ભરૂચ: સેગવા ગામે આડાસંબંધના વહેમમાં પત્નીની હત્યા, આરોપી પતિની ધરપકડ
ભરૂચ તાલુકાના સેગવા ગામની સીમમાં મહિલાનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવવાના મામલામાં પોલીસે મહિલા સાથે પતિ તરીકે રહેતા વ્યક્તિની ધરપકડ કરી છે.
ભરૂચ તાલુકાના સેગવા ગામની સીમમાં મહિલાનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવવાના મામલામાં પોલીસે મહિલા સાથે પતિ તરીકે રહેતા વ્યક્તિની ધરપકડ કરી છે.
સેલવાસના પુષ્પક બારમાં મિત્રો સાથે પાર્ટી કરવા માટે ગયેલા સંદીપ ધોડીની કોઈ વાતને લઈ બબાલ થઈ હતી. જે ઉગ્ર બનતા બબાલ માં સંદીપ ધોડીની હત્યા થઈ હતી
તરસાલી રોડ પર ભાઇલાલ પાર્ક ટેનામેન્ટમાં રહેતા વૃદ્ધનું ગળું કાપી સોનાના દાગીનાની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે.
જુનાગઢ જિલ્લાના રવની ગામે પિતા-પુત્રની બેવડી હત્યા નિપજાવનાર 7 શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડાલી તાલુકાના વેડાછાવણી ગામે રહેતા પરિવારના ત્યાં પહોચેલા પાર્સલમાં થયેલા ભેદી ધડાકાની સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.