પતિએ પરીક્ષા કેન્દ્રની બહાર પત્ની અને તેના પ્રેમીને મારી ગોળી, મહિલાનું મોત
બુલંદશહેરમાં મહિલા તેની પુત્રીની પરીક્ષા માટે તેના બોયફ્રેન્ડ સાથે આવી હતી. ત્યારે મહિલાના પતિએ ફાયરિંગ કરતાં. મહિલાનું મોત અને પ્રેમી ગંભીર રીતે ઘાયલ છે
બુલંદશહેરમાં મહિલા તેની પુત્રીની પરીક્ષા માટે તેના બોયફ્રેન્ડ સાથે આવી હતી. ત્યારે મહિલાના પતિએ ફાયરિંગ કરતાં. મહિલાનું મોત અને પ્રેમી ગંભીર રીતે ઘાયલ છે
અયોધ્યામાં દલિત યુવતીની હત્યા મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ યુપી સરકારને ઘેરી છે. તેમણે કહ્યું કે જો પ્રશાસને યોગ્ય સમયે ધ્યાન આપ્યું હોત તો કદાચ બાળકીનો જીવ બચાવી શકાયો હોત.
બોથડ પદાર્થ વડે માથા તેમજ શરીરના અન્ય ભાગે આડેધડ ઘા મારી આધેડની હત્યા નિપજાવી હતી. પોલીસે હત્યારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી....
મહારાષ્ટ્રના નાગપુરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા પુત્રએ તેના માતા-પિતાની હત્યા કરી હતી.અભ્યાસ અંગે ઠપકો આપતા પુત્ર હેવાન બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
સુરતના સરથાણામાં પત્ની અને પુત્રની કુર હત્યા કર્યા બાદ નાટકબાજ સ્મિતના ફોનમાંથી ટ્રેડિંગ એપ્લિકેશન મળી છે
વલસાડ જિલ્લાના વાપી શહેરના છીરી વિસ્તારમાં શ્રમજીવી પરિવારના 7 વર્ષીય બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
સુરત શહેરમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના ઉધના વિસ્તારમાં સામે આવી છે. બાઈક મુકવા બાબતે થયેલી બોલાચાલીમાં એક ઈસમ દ્વારા યુવકની હત્યા કરી દેવામાં આવી છે.