ભાવનગર: બાઇક ભટકાવા જેવી નજીવી બાબતે એક વ્યક્તિની હત્યા,પોલીસે આરોપીઓની કરી ધરપકડ
ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં બાઇક વચ્ચે થયેલ અકસ્માતમાં એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં બાઇક વચ્ચે થયેલ અકસ્માતમાં એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
શહેરના જમનાકુંડ વિસ્તારમાં અગાઉના ઝઘડાની રીસ રાખી એક વ્યક્તિને માર મારી તેની હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે
સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતરના મેળામાંથી ચોટીલા તરફ આવતી પીકઅપ વાનમાં મુસાફરો અંદરો અંદર બાખડતા ખૂની ખેલ ખેલાયો હતો.
લાજપોર જેલમાં સજા કાપી રહેલ હત્યાના આરોપીએ પ્રાઈવેટ પાર્ટમાં સંતાડેલ બે મોબાઈલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
સુરેન્દ્રનગર દુધરેજ નજીક કોથળામાં પેક કરાયેલ મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળતા પોલીસે તપાસ હાથ ધરતા આ હત્યા પ્રકરણનો ઉકેલાય ગયો છે
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે સુરતની મુલાકાતે આવવાના હતા. જોકે, કોઈક કારણોસર તેમનો કાર્યક્રમ રદ્દ થયો હતો.
જુનાગઢ શહેરના પોશ ગણાતા વિસ્તાર એવા ટીંબાવાડી વિસ્તારમાં ગતરાત્રીના સમયે એક યુવાનની સામાન્ય બોલાચાલીમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવતા સનસનાટી મચી જવા પામી છે.