સુરત : સલાબતપુરામાં જૂની અદાવતે થયેલા ઝગડામાં યુવકની હત્યા કરનાર 4 શખ્સોની પોલીસે કરી ધરપકડ...
સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં થયેલ યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢી 4 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં થયેલ યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢી 4 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગરની ચિત્રા GIDC વિસ્તારમાં જન્માષ્ટમીના રોજ પરપ્રાંતિય મિત્રો વચ્ચે પૈસા મામલે થયેલ મારામારીમાં યુવાનનું મોત નિપજ્યું હતું
છોટાઉદેપુર જિલ્લામાં હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કવાંટ તાલુકામાં લૂંટના ઇરાદે દંપતિની હત્યાની ઘટના સામે આવી છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જેસીંગપુરા ગામે પ્રેમી-પ્રેમિકા પ્રેમમિલાપ કરી રહ્યા હતા, ત્યારે તેઓના મિલનમાં ભંગ પડ્યો હતો.
ભાવનગર જિલ્લાના મહુવા ખાતેની હબીબ વાલજી સોસાયટીમાં રહેતા બુટલેગરનું તેના ઘરમાં જ ઘૂસીને અજાણ્યા શખ્સોએ ઢીમ ઢાળી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી
ભરૂચના ચાવજ ગામના માંગલ્ય બંગલોઝ ખાતે રહેતા 42 વર્ષીય રાજેશ સિંધા ભરૂચ તાલુકાના ઝનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં હતા
હોટલના સ્ટાફે રૂમમાં જઈને અંદર જોયું ત્યારે લોહીલુહાણ હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીનાં આંતરડાં બહાર આવી ગયાં હતાં અને હાથની નશો પણ કપાયેલી હતી.