જુનાગઢ: ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સિક્કાઓના સંગ્રહાલયને ખુલ્લુ મૂકવામા આવ્યું
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે જુનાગઢમાં સિક્કાઓના સંગ્રહાલયને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે જુનાગઢમાં સિક્કાઓના સંગ્રહાલયને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું
CM ભુપેન્દ્ર પટેલે “આઝાદી કી યાદે” મ્યુઝીયમનું લોકાર્પણ કર્યું હતું. મ્યુઝીયમમાં ભારતના પ્રાચીન શાસકોથી માંડીને તમામ વડાપ્રધાનોની તસવીરો અને યાદી પણ મૂકવામાં આવી છે.
વિશ્વભરની બેનમૂન ચીજવસ્તુઓની ધરોહરને એક સદી કરતા પણ વધુ સમયથી સાચવીને રાખનાર જગ્યા એટલે બરોડા મ્યુઝિયમ
આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય નો ઉદેશ લોકોમાં જાગૃતિ લાવવાનો છે કે સંગ્રહાલયો સાંસ્કૃતિક વારસાના આદાન પ્રદાન માટે એક મહત્વનું માધ્યમ છે..
દંત ચિકિત્સક ડો.યોગેશ ચંદારાણા અને ડો.પ્રણવ એ પોતાના ખિસ્સામાંથી સારો એવો મોટો ખર્ચ કરી દેશનું એકમાત્ર દંત સંગ્રહલાય તૈયાર કરવામાં આવ્યું છે.
વડોદરાના વડસર સ્થિત લેન્ડ ફિલ્ડ સાઈડમાં વિવાદને પગલે તેને હાઇવે પર ખસેડી ખાલી થયેલ જગ્યા પર મ્યુઝિયમ ઓફ ટ્રી બનાવવામાં આવ્યું હતું.
વર્લ્ડ હેરિટેજ-ડેની ઉજવણીના ભાગરૂપે વેસ્ટર્ન રેલ્વેના ભવ્ય ભૂતકાળનો વારસો ધરાવતા વડોદરાના હેરિટેજ રેલ્વે મ્યુઝિયમને પ્રજા માટે DRM અમિત ગુપ્તાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.