Connect Gujarat

You Searched For "#nadiad"

ખેડા : નડિયાદની નોલેજ હાઇસ્કુલ બહાર હિન્દુ સંગઠનોએ "રામધૂન" બોલાવી, જાણો શું છે સમગ્ર મામલો..!

22 April 2022 11:27 AM GMT
નડિયાદ શહેરની નોલેજ હાઇસ્કુલમાં લઘુમતી વિદ્યાર્થીઓને નમાઝ પઢવાના વિવાદ મામલે હિન્દુ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું,

ખેડા : નડિયાદમાં આત્મા પ્રોજેક્ટના સહયોગથી "અમૃત આહાર સ્ટોલ"નું આયોજન કરાયું...

21 April 2022 11:28 AM GMT
સંતરામ મંદિરના પ્રટાંગણમાં અમૃત આહાર સ્ટોલ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન દર ગુરુવારે કરવામાં આવશે.

ખેડા : નડિયાદ સ્પોર્ટસ કોમ્પ્લેકસ ખાતે વોલીબોલ સ્પર્ધાનું યોજાય, રમત પ્રેમીઓ રહ્યા હાજર

18 April 2022 7:29 AM GMT
રાજય સરકારની સૂચના અનુસાર તા. ૧૮/૦૪/૨૦૨૨થી તા. ૨૩/૦૪/૨૦૨૨ સમગ્ર રાજયમાં તાલુકા કક્ષાના હેલ્થ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

ખેડા : નડિયાદ વાસ્‍મો કચેરી દ્વારા નલ સે જલ કાર્યક્રમ યોજાયો, મહિલાઓની પાણી સમિતિઓને પુરસ્‍કાર એનાયત કરાયા

28 March 2022 4:16 PM GMT
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે વાસ્‍મો કચેરી દ્વારા નલ સે જલ કાર્યક્રમ યોજાયો હતો

નડિયાદ: ૬ વર્ષની બાળકીને આમલીની લાલચ આપી દુષ્કર્મ આચારનાર નરાધમને કોર્ટે ફટકારી ફાંસીની સજા

17 March 2022 11:49 AM GMT
ગુજરાતમાં દુષ્કર્મ કેસમાં વધુ એક નરાધમને સજા-એ-મોત એટલે કે ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

ખેડા : SOU-કેવડીયા જતી જન શતાબ્દી ટ્રેનનું નડિયાદ સ્ટોપેજ, કેન્દ્રીય મંત્રીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.

9 March 2022 12:15 PM GMT
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ નડિયાદના જંકશન રેલવે સ્ટેશન પર અમદાવાદ-કેવડીયા (એકતા નગર) જન શતાબ્દી એક્ષપ્રેસ ટ્રેન આવી પહોંચી હતી.

ખેડા : નડીયાદના ડભાણ ગામે તાલુકા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર અને પ્રદર્શન યોજાયું

9 March 2022 10:06 AM GMT
ખેડા જિલ્લાના નડીયાદ તાલુકાના ડભાણ ગામે કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણએ ઉપસ્થિત રહી પશુપાલકોને પ્રોત્સાહિત કર્યા

ખેડા : નડિયાદ ખાતે જિલ્લાકક્ષાના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાય...

8 March 2022 9:22 AM GMT
નડિયાદ મુકામે ઇપ્કોવાલા હોલમાં કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લાકક્ષાના કાર્યક્રમની ઉજવણી...

ખેડા : રાજ્યકક્ષાની પ્રથમ અંડર-11 એથ્લેટિક્સ મીટનો નડિયાદ ખાતેથી શુભારંભ કરાયો...

7 March 2022 3:34 AM GMT
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગરના વિદ્યાનિકેતન વિભાગ અને સ્વર્ણિમ ગુજરાત રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ,...

નડિયાદ : જય મહારાજના જયઘોષ સાથે સંતરામ મંદિરમાં આજે ૧૯૧મો સમાધિ મહોત્સવ, સાકર વર્ષનો ભક્તો લેશે લાભ

16 Feb 2022 7:18 AM GMT
નડિયાદ સંતરામ મંદિરમાં માઘની પૂનમને મહાઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે.

ખેડા : નડિયાદમાં ચાની કીટલી ઉપર હવે લોકોને મળશે ઉકાળાનો પણ ડોઝ...

28 Jan 2022 11:43 AM GMT
૮ ધન્વતરી રથ ધ્વારા શહેરમાં અલગ અલગ ટી-સ્ટોલ ખાતે કોરોના સામે પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદીક ઉકાળાનું વિતરણ કરવામા આવી રહ્યું છે.

ખેડા : પ્રાકૃતિક કૃષિ ઉત્પાદિત ખેત પેદાશોના વેચાણ અર્થે નડિયાદમાં સ્ટોર ખુલ્લો મુકાયો...

19 Jan 2022 10:59 AM GMT
નડિયાદ ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે સર્વ પ્રથમ અને ગુજરાતમાં દ્વિતિય વેચાણ કેન્દ્રને જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ ખુલ્લો મુકયો હતો.