ભરૂચ ભરૂચ : પાલિકાની “BLACK & WHITE” સામાન્ય સભા યોજાય, વેરા મુદ્દે વિપક્ષે કાળા કપડાં પહેરી નોંધાવ્યો વિરોધ..! આજરોજ વાર્ષિક સામાન્ય સભા મળી હતી. જેમાં વિરોધ પક્ષના સભ્ય દ્વારા કાળા કપડા પહેરી સફાઈ વેરા અને લાઈટ વેરા સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 29 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : સીટી બસ ટીકીટ કૌભાંડ મામલે સામાજિક કાર્યકર પાલિકાએ ધસી આવ્યા, વિપક્ષને સાથે રાખી રજૂઆત કરી... સીટી બસ ટીકીટ કૌભાંડમાં પાલિકાની તિજોરીને નુકશાન, કૌભાંડીઓ સામે તપાસ કરવા સામાજિક આગેવાનની ટકોર By Connect Gujarat 12 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ફાંટા તળાવ વિસ્તારના ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા કરાયા દૂર ભરૂચ નગર પાલિકા દ્વારા ફાટા તળાવ વિસ્તારમાં પાલિકાની જગ્યામાં ઉભા કરાયેલા દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. By Connect Gujarat 03 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મોરબી ન.પા.ના ચીફ ઓફિસર સામે એક્શનમાં આવી પોલીસ, વાંચો શું થઈ રહી છે કાર્યવાહી મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનાએ રાજ્યભરમાં ભારે હાહાકાર મચાવી દીધો છે. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. By Connect Gujarat 02 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ અંકલેશ્વરમાં સ્વાતંત્ર્ય પર્વની ઠેર ઠેર ઉજવણી, દેશભક્તિના રંગે રંગાયા નગરજનો સમગ્ર દેશમાં આજરોજ 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લો પણ દેશભક્તિના રંગે રંગાયો હતો. By Connect Gujarat 15 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા :રાજપીપળામાં વરસાદી પાણીનો ભરાવો,બીમારીના કેસમાં વધારો થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું ગંદકી થતા શરદી,તાવ સહિત બીમારીના કેસોમાં વધારો થતાં નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું By Connect Gujarat 25 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વટારીયાની ગણેશ સુગર ફેક્ટરીનું દૂષિત પાણી મકાનોમાં ફરી વળ્યું, ગ્રામજનોમાં રોષ... વાલિયા તાલુકાના વટારીયા નજીક ગ્રામજનોને હાલાકી, ગણેશ સુગર ફેક્ટરીનું દૂષિત પાણી મકાનોમાં ફરી વળ્યું By Connect Gujarat 10 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : આયુષ્યમાન કાર્ડના સ્પેશ્યલ કેમ્પમાં વ્યવસ્થાનો અભાવ, લાભાર્થીઓ રઝળતા રોષે ભરાયા... ઇ.એન.જીનવાલા હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં આવેલ માઁ શારદા ભવન ટાઉન હૉલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાના હેતુસર સ્પેશ્યલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 08 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : કોંગ્રેસ દ્રારા મહાપાલિકાની કચેરી ખાતે પાણીનાં પ્રશ્ને માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે અને હકીકત જૂદી છે. ભાજપ સરકારના શાસનમાં ભાવનગર શહેરમાં ઘણા વિસ્તારમાં પીવાનું પાણી આવતું નથી. By Connect Gujarat 31 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn